High Speed Fan On Amazon: ઘર માટે સારી ડિઝાઇનમાં મજબૂત સીલિંગ ફેન લેવો છે, તો અમેઝૉન પર ઓપ્શન જરૂર ચેક કરો. અહીં તમને દરેક જરૂરિયાત પ્રમાણે ફેન મળી જશે. અમેઝૉન પર 5 બ્લેડ ફેન પર પણ 50% નુ ડિસ્કાઉન્ટ છે. રિમૉટ કન્ટ્રૉલ વાળા આ ફેન નોર્મલ ફેનથી વધુ સ્પીડથી હવા ફેકે છે. 


1-Jupiter Zphyr 5 Blades BLDC Motor 1200 mm 5 Star Energy Saver Ceiling Fan Remote Controlled Black & Gold
આ ફેનની કિંમત છે 8 હજાર રૂપિયા પરંતુ ડીલમાં મળી રહેલા 44%ના ડિસ્કાઉન્ટ બાદ 4,500 રૂપિયામાં. આમાં Inverter Stabilization ટેકનોલૉજી લાગેલી છે. જેનાથી ઓછી વીજળી હોવા છતાં પણ આ સેમ સ્પીડથી ચાલે છે. આ ફેન વીજળી કન્ઝ્યૂમ પણ ઓછી કરે છે. ફેનમાં LED લાઇટ ઇન્ડિક્શન પણ છે જેનાથી આની સ્પીડ પણ જાણી શકાય છે, અને આ નાઇટ લેમ્પની જેમ પણ યૂઝ કરી શકાય છે. 


2-Polycab Superia SP04 1200MM Antique Finish High Speed Super Premium Anti-Rust Ceiling Fan (Antique Copper Rosewood)
હાઇ સ્પીડ ફેન માટે અમેઝૉન પરથી ખરીદી શકો છો આ 5 બ્લેડ ફેન, આ ફેન બહુજ સારી હવા ફેંકે છે, અને સાથે અવાજ પણ ઓછો આવે છે. આની કિેંમત છે 11,700 રૂપિયા, પરંતુ ડીલમાં 34% નુ ડિસ્કાઉન્ટ છે, આ પછી 7,699 રૂપિયામાં ખરીદી શકો છો. આની મૉટર બહુજ મજબૂત છે અને ડિઝાઇન પણ ખુબ એન્ટીક છે. આ ફેન પર 2 વર્ષની વૉરંટી છે. 


3-Fanzart Race - Modern 52 inch Ceiling Fan With 5 ABS Blades and Noiseless Motor, Matte White
5 બ્લેડ વાળા આ ફેનની કિંમત છે 15,990 રૂપિયા. ફેનમાં 5 વાઇડ ટિપ બ્લેડ લાગેલી છે જેનાથી હવા ખુબ સારી અને આખા રૂમમાં ફેલાય છે. આ ફેનની ડિઝાઇન અને લૂક ખુબ એલીગેન્ટ છે. આ ફેન પર ધુળ પણ જમા નથી થતી અને બસ એક વાઇપથી ક્લિન થઇ જાય છે. 


Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.


 


 


આ પણ વાંચો......... 


Breakfast Tips: શું આપ રોજ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ- બટર લો છો? તો સાવધાન, જાણી લો નુકસાન


Electric Cars: આ છે દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર્સ, જાણો કિંમતથી લઈ રેન્જ સુધીની તમામ વિગત


દેશમાં સૌથી વધુ વેચાય છે આ કંપનીની કાર્સ, ચાલુ વર્ષે કરી શકે છે આટલા મોડલ લોન્ચ, જુઓ લિસ્ટ


ગુજરાતની આ સહકારી બેંકમાં નોકરી કરવી હોય તો અહીં કરો અરજી, અરજી કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો વિગતે


ESIC Recruitment: લાખોમાં મેળવવા માંગો છો પગાર તો આજે જ કરો અહીં અરજી, વારંવાર નથી આવતો આવો મોકો


જો તમારે પ્રોફેસર બનવું હોય તો અહીં કરો અરજી, 25 માર્ચ છેલ્લી તારીખ, જાણો કેવી રીતે કરશો અરજી