Amazon Sale On iPhone: આઇફોન ખરીદવા માટે સૌથી મોટા સેલનો ઇન્તજાર કરનારાઓ માટે Amazon Great Indian Festival શરૂ થઇ ગયો છે, સેલ 23 સપ્ટેમ્બરથી શરૂ થશે, પરંતુ પ્રાઇમ મેમ્બર્સ 22 સપ્ટેમ્બરથી જ આ મોટી ડીલ્સમાં શૉપિંગ કરી શકે છે. જો તમારે આઇફોન 12 લેવાનો પ્લાન છે, તો આ સેલને મિસ ના કરો, પહેલીવાર iPhone 12 પર 25 હજાર રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ અને અત્યાર સુધીનુ સૌથી વધુ એક્સચેન્જ બૉનસ મળી રહ્યું છે.
Amazon Great Indian Festival Sale Deals And Offers
1-Apple iPhone 12 (64GB) -
અમેઝૉન પર iPhone 12 પર અત્યારે સૌથી મોટુ ડિસ્કાઉન્ટ આવ્યુ છે, ઓફરમાં આ ફોન પર 25 હજાર રૂપિયા સુધીની છૂટ મળી રહી છે. ફોનના ત્રણેય વેરિએન્ટ પર અલગ અલગ ડિસ્કાઉન્ટ છે. સેલમાં તમામ મૉડલ પર 1,500 રૂપિયા સુધીનુ ઇન્સ્ટન્ટ કેશબેક મળી રહ્યું છે. આ સેલ અત્યારે એક્સક્લૂસિવલી પ્રાઇમ મેમ્બર્સ માટે છે. 23 સપ્ટેમ્બરથી ડીલ બધા માટે છે.
આઇફોન 12ના 64GB વાળા વેરિએન્ટ પર ફ્લેટ 35% નુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલમાં 65,900 રૂપિયાનો ફોન સેલમાં 35% ના ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો છે, જે પછી આને 42,999 રૂપિયામાં ખરીદી શકો છો. SBI ના કાર્ડથી પેમેન્ટ કરવાથી ફોન પર 1,500 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક છે, જે પછી આની કિંમત માત્ર 41,499 રૂપિયા રહી જાય છે. ફોન પર 14,350 રૂપિયા સુધીનુ એક્સચેન્જ બૉનસ અલગ અલગ મળી રહ્યું છે. આ ઓફર માત્ર પ્રાઇમ મેમ્બર્સ માટે છે. જો EMI પર લેવા ઇચ્છો તો iPhone 12ને માત્ર 2,054 રૂપિયામાં દર મહિને આપીને ઘરે લઇ જઇ શકો છો.
2-Apple iPhone 12 (128GB) -
આઇફોન 12ના 128GB વાળા વેરિએન્ટ પર ફ્લેટ 32% નુ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. સેલમાં 70,900 રૂપિયાનો ફોન 47,999 રૂપિયામાં મળી રહ્યો છે. ફોન પર એક્સચેન્જ બૉનસ અને કેશબેક સેમ છે.
Amazon Deal On Apple iPhone 12 (128GB)
3-Apple iPhone 12 (256GB) -
આઇફોન 12 ના 256GB વાળા વેરિએન્ટ પર ફ્લેટ 24% નુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 75,900 રૂપિયાનો ફોન સેલમાં 57,999 રૂપિયામાં મળી રહ્યો છે. ફોન પર કેશબેક અને એક્સચેન્જ બૉનસ સેમ છે.
Amazon Great Indian Festival Sale Deals And Offers
શું ખાસ છે Apple iPhone 12માં -
આ ફોનમાં Super Retina XDR ડિસ્પ્લેની સાથે 6.1-inch ની સ્ક્રીન છે. આ ખૂબ મજબૂત અને સારા કેમેરા વાળો ફોન છે. જેમાં એડવાન્સ ડ્યૂલ કેમેરા સિસ્ટમ છે. ફોનમાં અલ્ટ્રા વાઇડ કેમેરા 12MP અને બીજો 2MP નો Wide કેમેરો છે. આ ફોનમાં 12MP TrueDept સેલ્ફી કેમેરા આપ્યા છે. આઇફોન 12 વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે, અને ચાર્જ થયા બાદ 17 કલાક સુધી ચાલી શકે છે. ફોન 5G છે, ફોનમાં ફેસ આઇડીનુ ફિચર પ ણ છે.
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.