Laptop Deal On Amazon: લેપટૉપ પર કામ કરતી વખતે આંખોમાં દુઃખાવો થયા કરે છે, અને થાક પણ રહે છે, તો અમેઝોન પરથી ખરીદો HONOR MagicBook લેપટૉપ, આની સર્ટીફાઇડ સ્ક્રીન છે, જે આંખોને આરામ આપવા માટે બેસ્ટ છે. ડીલમાં આ લેપટૉપ પર 25 હજાર સુધીનુ ડિસ્કાઉન્ટ પણ છે. જાણો આની કિંમત અને ફિચર્સ.......... 


HONOR MagicBook X 14, Intel Core i5-10210U 14 inch (35.56 cm) FHD IPS Anti-Glare Thin and Light Laptop (8GB/512GB PCIe SSD/Windows 10/Fingerprint Power Button/Backlit KB/Aluminium Metal Body/1.38Kg) 


આ લેપટૉપની કિંમત છે 64,999 રૂપિયા, પરંતુ ડીલમાં મળી રહ્યું છે ફ્લેટ 28% નુ ડિસ્કાઉન્ટ, ત્યારબાદ આને 46,990 રૂપિયામાં ખરીદી શકો છો. HDFC Bank, Bank of Baroda ના કાર્ડથી પેમેન્ટ કરવા પર 2 હજાર રૂપિયા સુધીનુ વધુ Citibank ના કાર્ડથી પેમેન્ટ કરવા પર 1,750 રૂપિયા સુધીનુ એક્સ્ટ્રા કેશબેક મળી રહ્યું છે. આ લેપટૉપ પર 18 હજારથી વધુનુ એક્સચેન્જ બૉનસ છે. 


ફિચર્સમાં શું છે ખાસ -
લેપટૉપમાં 14 ઇંચની FHD સ્ક્રીન છે. સાથે આમાં ફૂલ વ્યૂ અને એન્ટી ગ્લેયર સ્ક્રીન છે. આ લેપટૉપમાં TÜV Rheinland લૉ બ્લૂ લાઇટ સર્ટિફાઇડ છે. જેનાથી લાઇટ આખો પર ઓછુ જોર નાંખે છે. આની સ્ક્રીન Flicker Free સર્ટિફાઇડ પણ છે. આનો ફાયદો એ છે કે આ સતત કામ કરવા પર પણ આંખોમાં થાક નથી લાગતો. 
આ ખુબ સ્લીક અને પ્રીમિયમ લૂકનુ લેપટૉપ છે, આની Aluminium મેટલ બૉડી છે. આ ખુબ હલકી છે. આનુ વજન માત્ર 1.38kg છે. જેનાથી આને ક્યાંય પણ કેરી કરવામાં કોઇ પરેશાની નથી રહેતી.આમાં Backlit Keyboard છે. જેનાથી અંધારામાં પણ આસાનીથી ટાઇપ થઇ શકે છે. 
આ લેપટૉપની બેટરી ચાર્જ થવા પર 13 કલાકથી વધુ ચાલે છે. સાથે જ આમાં 65W Type-C ફાસ્ટ ચાર્જિગ સપોર્ટ છે, જેમાં માત્ર 30 મિનીટમાં બેટરી 48% ચાર્જ થઇ જાય છે. આનુ ચાર્જર પણ ખુબ લાઇટવેટ છે. 
આ ફાસ્ટ સ્પીડ લેપટૉપ છે, જેમાં Intel Core i5-10210U પ્રૉસેસર છે. સાથે જ આમાં 8GB DDR4 RAM અને 512GB PCIe SSD, સ્ટૉરેજ છે. 
સિક્યૂરિટી અને પ્રાઇવસી માટે આમાં 2-in-1 ફિંગરપ્રિન્ટ પાવર બટન છે, જેનાથી તમને દરેક વાર પાસવર્ડ નાંખવાની જરૂર નથી. સાથે જ આમાં 720P HD Pop-up વેબકેમ પણ પ્રાઇવસી મૉડ સાથે આવે છે. 
આમાં Windows 10 Home 64-bit ઓપરેટિંગ સિસ્ટમ છે અને Windows 11 Homeનુ ફ્રી અપગ્રેડેશન છે. 


Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.