નવી દિલ્હી: ચીન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. ભારતમાં 59 ચીની એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જે એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમાં ટિકટોક,  યૂસી બ્રાઉઝર, શેયર ચેટ સહિતની એપ સામેલ છે. આવો જાણીએ પ્રતિબંધ લગાવવામાં આવેલ તમામ એપ વિશે. આ એપ્સના લાખો અથવા કરોડો યૂઝર્સ હતા. આ એપ લોકોની વચ્ચે ઘણી પોપ્યુલર હતી.


LIST OF CHINESE APPS BANNED BY GOVT

1. TikTok
2. Shareit
3. Kwai
4. UC Browser
5. Baidu map
6. Shein
7. Clash of Kings
8. DU battery saver
9. Helo
10. Likee
11. YouCam makeup
12. Mi Community
13. CM Browers
14. Virus Cleaner
15. APUS Browser
16. ROMWE
17. Club Factory
18. Newsdog
19. Beutry Plus
20. WeChat
21. UC News
22. QQ Mail
23. Weibo
24. Xender
25. QQ Music
26. QQ Newsfeed
27. Bigo Live
28. SelfieCity
29. Mail Master
30. Parallel Space 31. Mi Video Call – Xiaomi
32. WeSync
33. ES File Explorer
34. Viva Video – QU Video Inc
35. Meitu
36. Vigo Video
37. New Video Status
38. DU Recorder
39. Vault- Hide
40. Cache Cleaner DU App studio
41. DU Cleaner
42. DU Browser
43. Hago Play With New Friends
44. Cam Scanner
45. Clean Master – Cheetah Mobile
46. Wonder Camera
47. Photo Wonder
48. QQ Player
49. We Meet
50. Sweet Selfie
51. Baidu Translate
52. Vmate
53. QQ International
54. QQ Security Center
55. QQ Launcher
56. U Video
57. V fly Status Video
58. Mobile Legends
59. DU Privacy

આ 10 એપ્સ ભારતમાં હતી ઘણી પોપ્યુલર

TikTok, Shareit, UC Browser, DU battery saver, Helo, Likee, WeChat, UC News, BigoLive અને Vigo Video એવી 10 એપ્સ છે, જે ભારતમાં ઘણી પોપ્યુલર હતી. હવે તેના પર પ્રતિબંધ લાગ્યા બાદ સૌથી મોટો સવાલ એ છે કે, તેમના યૂઝર્સનું શું થશે. શું તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ થઈ જશે. આ તમામ સવાલનો જવાબ હાલમાં યૂઝર્સ શોધી રહ્યા છે.