Google Meet New Features Released: જો તમે ગૂગલ મીટના યૂઝર્સ છો, તે આ ખબર તમારા માટે કામની છે. ગૂગલે પોતાના આ પ્લેટફોર્મ માટે એક નવુ ફિચર એડ કર્યુ છે, કંપનીનુ કહેવુ છે કે હવે ગૂગલ મીટ યૂઝર્સ જલદી જ સ્પેસબારને દબાવીને ખુદને અનમ્યૂટ કરી શકશે, અને આને રિલીઝ કરીને ખુદ ફરીથી મ્યૂટ કરી શકશે. સમાચાર એજન્સી આઇએએનએસના રિપોર્ટ અનુસાર કંપની કહેવુ છે કે આ ફિચર યૂઝર્સને કંઇક કહેવા માટે જલદીથી અનમ્યૂટ કરીને મીટિંગમાં તેમના પાર્ટિસિપેશનને આસાન બનાવી દેશે. 


કંપનીનું કહેવુ છે કે, આ ફિચર તે સ્થિતિઓમાં પણ મદદ કરશે જ્યાં તમે ખુદને અનમ્યૂટ કરીને બાદમાં ફરીથી મ્યૂટ કરવાનુ ભૂલી જાઓ છો. આમ તો આ ફિચર ડિફૉલ્ટ રીતથી બંધ છે, પરંતુ તમે આને Google મીટ સેટિંગમાં જઇને એક્ટિવ કરી શકો છો. 


મીટ માટે વૉઇસ કન્ટ્રૉલ સેટિંગમાં પણ ફેરફાર - 
ગૂગલે એક બ્લૉગ પૉસ્ટમાં વધુ એક ફિચર લાવવાની વાત કરતા કહ્યું- હવે Google મીટ હાર્ડવેર માટે છે "હે ગૂગલ" વૉઇસ કન્ટ્રૉલનુ સેટિંગ પણ અપડેટ કરવામા આવ્યુ છે. આ અપડેટની સાથે , હવે Google આસિસ્ટન્ટ માત્ર ત્યારે એક્ટિવ થશે જ્યારે કોઇ ડિવાઇસ મીટિંગમાં ના હોય, અને આસાનીથી મીટિંગની 10 મિનીટની અંદર હોય. 


આ પણ વાંચો.......... 


WhatsApp Features: હવે માત્ર ચેટિંગ એપ નહીં, વોટ્સએપ બની રહ્યું છે સુપર એપ, JioMart સાથે મળીને શરૂ કરી આ ખાસ સેવા


Gautam Adani : દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા ગૌતમ અદાણી, આ સ્થાને પહોંચનાર એશિયાના પ્રથમ વ્યક્તિ બન્યા


China: ચીનમાં ફરી કોરોના સંકટ, દુનિયાનું સૌથી મોટું ઇલેક્ટ્રૉનિક માર્કેટ અસ્થાયી રીતે બંધ


GSET 2022 Registration: GSET 2022 માટે રજિસ્ટ્રેશન થયું શરૂ, જાણો પરીક્ષા સંબંધિત તમામ વિગત


Rohit Sharma Asia Cup: હોંગકોંગ વિરુદ્ધ જીત મેળવતા જ રોહિત શર્મા બનાવશે મોટો રેકોર્ડ, ધોનીને પાછળ છોડી દેશે


Horoscope Today 30 August 2022: આજે આ 5 રાશિ પર ગ્રહોની ચાલની પડશે મોટી અસર, જાણો કેવો રહેશે તમારો દિવસ


Vadodara: બે સંતાનના પિતાએ નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, શું છે કારણ?