Fridge Deal On Amazon: જો તમે આ વખતે ગરમીની સિઝનમાં ફ્રિઝ બદલવાનુ વિચારતાં હોય, તો અમેઝૉન પરથી ફ્રિઝની ખરીદી કરીને બચાવો હજારો રૂપિયા, પહેલા તો આ બેસ્ટ સેલિંગ ફ્રિઝ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. બીજુ બેન્ક કાર્ડથી પેમેન્ટ કરવા પર એડિશનલ કેશબેક અને ત્રીજુ હૉમ ડિલીવરી પણ ફ્રીમાં છે. આવામાં અમેઝૉન પરથી ફ્રિઝ ખરીદવાથી તમે ત્રણ જગ્યાએ પૈસા બચાવી શકો છો.
See Amazon All Deals And Offers
1-LG 260L 3 Star Smart Inverter Frost-Free Double Door Refrigerator (GL-S292RDSX, Dazzle Steel, Convertible)
ડબલ ડૉર ફ્રિઝમાં સૌથી વધુ વેચાનારુ છે આ LGનુ ફ્રિઝ, જેની કેપેસિટી 260 લીટર છે. હાલમાં LG ના ફ્રિઝ પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ. 33,190 રૂપિયાનુ ફ્રિઝ સેલમાં 25,790 રૂપિયામાં મળી રહ્યું છે. આ ફ્રિઝ મીડિયમ સાઇઝ ફેમિલી માટે બેસ્ટ છે. આ ફ્રિઝમાં ઓટો ફ્રૉસ્ટ ટેકનોલૉજી છે જેનાથી આમા એક્સ્ટ્રા બરફ નથી જામતો, આમાં ઇન્વર્ટર કમ્પ્રેશર છે.
2-Samsung 253 L 3 Star with Inverter Double Door Refrigerator (RT28A3453S8/HL, Elegant Inox)
અમેઝૉનના સેલમાં ટૉપ સેલિંગ ફ્રિઝમાં Samsungનુ પણ નામ છે. જેની કેપેસિટી છે 253 લીટર. આ ફ્રિઝની કિંમત છે 28,990 અને ડીલમાં 24,490 રૂપિયામાં મળી રહ્યું છે. આ ફ્રિઝમાં ફ્રૉસ્ટ ફ્રી ટેકનોલૉજી છે જેનાથી આમાં એક્સ્ટ્રા આઇસ નથી જામતો. મીડિયમ સાઇઝ અને કૉમ્પેક્ટ ડિઝાઇનના કારણે આ એક ફેમિલી માટે પરફેક્ટ છે. આમાં ડિઝીટલ ઇન્વર્ટર કમ્પ્રેશર અને ડિસ્પ્લે છે, આ ફ્રિઝ સ્ટેબિલાઇઝર ફ્રી છે.
3-CROMA 170 L 2 Star 2020 Direct Cool Single Door Refrigerator (CRAR0215, Brush-line Silver)
સૌથી સસ્તુ ફ્રિઝ લેવુ છે, તો ક્રૉમાનુ ફ્રિઝ મળી રહ્યું છે માત્ર 10,490 રૂપિયામાં, જેની કિંમત છે 13,500 રૂપિયા. આની સાઇઝ 170 લીટર છે, અને આ એકદમ નાના ફેમિલી માટે પરફેક્ટ છે. ગ્રે કલરનુ આ સિંગલ ડૉર ફ્રિઝ છે.
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો-
IPL 2022 schedule: 29 મેના રોજ રમાઇ શકે છે IPL 2022ની ફાઇનલ મેચ, જાણો ક્યારથી શરૂ થઇ શકે છે IPL?
રેલવેમાં ખાલી ભરતી બહાર પડી છે, મળશે સારો પગાર, જાણો કેટલા સમય સુધી અરજી કરી શકશો
સરકારી નોકરી કરવા માંગતા લોકો માટે ઉત્તમ તક, આ સરકારી કંપનીમાં આજથી કરી શકાશે અરજી
માત્ર 7 દિવસમાં વધશે ચહેરાની કસાવટ, ત્વચાની કરચલીઓ દૂર કરવા માટે લગાવો આ આયુર્વૈદિક લેપ
Skin care TIPS: ત્વચા પરની કરચલીઓ દૂર કરવી હોય તો ડાયટમાં સામેલ કરો આ 5 ફૂડ, વૃદ્ધત્વ રહેશે દૂર
Weight loss Drinks : આ આયુર્વૈદિક ડ્રિન્કને પીવાથી ઝડપથી ઘટે છે વજન, દૂર થશે પેટની જમા ચરબી