રિપોર્ટ છે કે, ફોનને દમદાર બનાવવા માટે કપનીએ વનપ્લસ 8ટીમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 865+ પ્રૉસેસર આપી રહી છે, અને સાથે સાથે આઉટ ઓફ ધ બૉક્સ એન્ડ્રોઇડ 11 પર ચાલવાની વાત કહેવામાં આવી રહી છે. આના ડિઝાઇનમાં વનપ્લસ 8ની સરખામણીમાં થોકોડ ફેરફાર કરવામાં આવ્યો છે.
ભારતમાં વનપ્લસ 8ટીની લૉન્ચિંગ ડિટેલ્સ...
ભારતમાં વનપ્લસ 8ટી લૉન્ચિંગ એક ઓનલાઇન સ્ટ્રીમના માધ્યમથી થશે, જે વનપ્લસ ઇન્ડિયાની વેબસાઇટ પર 14 ઓક્ટોબરે સાંજે 7.30 વાગે શરૂ થશે. અમેઝોને માઇક્રોસાઇટ બનાવીને નવા સ્માર્ટફોનની ઉપલબ્ધતા સંકેત પહેલાથી જ આપી દીધા છે. જોકે, આ સ્માર્ટફોન વનપ્લસ.ઇનની સાથે જ ઓફલાઇન રિટેલ સ્ટૉર્સ પર પણ ઉપલબ્ધ થશે.
આ પહેલા ફોનને ભારતીય માર્કેટમાં સપ્ટેમ્બરમાં કરવાની આશા કરવામાં આવી રહી છે, પરંતુ કોરોના વાયરસ મહામારીના કારણે લૉન્ચિંગ ટાળી દેવામાં આવ્યુ હતુ. વનપ્લસના ફાઉન્ડર અને સીઇઓ Pete Lau એ કહ્યું કે, OnePlus 8Tની સાથે અમને કેટલાક નવા ફિચર્સને ઇન્ટ્રૉડ્યૂસ કરવા માટે ઉત્સાહિત છીએ.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ