3000 રૂપિયામાં મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ...
અમેઝોનના આ સેલમાં Oppo A15ના 3GB રેમ અને 32GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટને તમે 12,990 રૂપિયાની જગ્યાએ 9,990 રૂપિયામાં ખરીદી શકો છો. ફોન પર લગભગ 3000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે સારો ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યો છો તો તમારા માટે આ બેસ્ટ ઓપ્શન છે.
Oppo A15ની સ્પેશિફિકેશન્સ....
Oppo A15 સ્માર્ટફોન 2GB રેમ + 32GB સ્ટૉરેજ વેરિએન્ટની સાથે અવેલેબલ છે. આમાં 6.52 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. પરફોર્મન્સ માટે આમાં ઓક્ટાકૉર MediaTek Helio P35 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આની બેકપેનલમાં ફિંગરપ્રિન્ટ સ્કેનરની સાથે ફેસ અનલૉક ફિચરનો સપોર્ટ મળે છે. વળી આ Android 10 પર આધારિત ColorOS 7.2 પર કામ કરે છે.