ઓપ્પોનો Reno4 Pro ફોન છે સૌથી દમદાર, ડિઝાઇન અને પરફોર્મન્સથી લોકોને કરશે આકર્ષિત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Oct 2020 02:23 PM (IST)
ઓપ્પોના આ Reno 4 Proના 8 GB રેમ અને 128 GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 34,990 રૂપિયા છે. આ ફોન Starry Night અને Silky White કલર ઓપ્શનમાં મળે છે
નવી દિલ્હીઃ ચીની કંપની ઓપ્પોએ ભારતીય માર્કેટમાં ઘણાબધા ફોન ઉતાર્યા છે, જેમા લૉ બજેટથી લઇને મીડ અને હાઇ રેન્જના ફોન સામેલ છે. જો તમે બેસ્ટ ફોન ખરીદવા માંગતા હોય તો ઓપ્પોનો રેનો 4 પ્રૉ બેસ્ટ ઓપ્શન બની શકે છે. સુપર ફાસ્ટ ચાર્જ, પ્રીમિયમ ડિઝાઇન અને કેટલાય શાનદાર ફિચર્સની સાથે ઓપ્પોએ Reno 4 Proને ભારતમાં લૉન્ચ કર્યો છે. ઓપ્પોના આ Reno 4 Proના 8 GB રેમ અને 128 GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 34,990 રૂપિયા છે. આ ફોન Starry Night અને Silky White કલર ઓપ્શનમાં મળે છે. ડિઝાઇન અને ડિસ્પ્લે Oppo Reno 4 Proની 3D કર્વ ડિઝાઇન આની પ્લસ પૉઇન્ટ છે. આ એકદમ સિલ્ક છે, અને આનો રિયર લૂકમાં ચાર કેમેરા સેટઅપ છે. વળી, ડિસ્પ્લેની વાત કરીએ તો આમાં 6.5 ઇંચની ફૂલ એચડી પ્લસ એમોલેડ ડિસ્પ્લે છે, આમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. આની ડિસ્પ્લે ખુબ સ્મૂથ છે. કેમેરા ફોટોગ્રાફી અને વીડિયો માટે રેનો 4 Proના રિયરમાં ચાર કેમરા છે, 48 મેગાપિક્સલનો પ્રાઇમ, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ, 2 મેગાપિક્સલનો મેક્રો અને 2 મેગાપિક્સલનો મોનો લેન્સ છે.આ ઉપરાંત અલ્ટ્રા નાઇટ સેલ્ફી મૉડ અને ફિચર છે, રિયરમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે જે સેલ્ફી માટે બેસ્ટ છે.આ ફોનનો યૂઝ કરનારાનો એક્સપીરિયન્સ એકદમ બેસ્ટ છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ