Airtel Latest Feature: એરટેલે પોતાના ગ્રાહકોને સુવિધા આપવા માટે 'સ્માર્ટ મિસ્ડ કૉલ એલર્ટ' રિલીઝ કરી દીધુ છે. આ ફિચર લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે. જાણકારી છે કે Reliance Jio યૂઝર્સ આ ફિચરનો ઉપયોગ ખુબ ઘણા સમયથી કરી રહ્યાં છે. આ એક એવુ ફિચર છે, જેમાં એરટેલ તમને તમારા ફોન પર આવનારા મિસ્ડ કૉલના મેસેજ દ્વારા નહીં બતાવે પરંતુ એપ પર બતાવશે. 


ક્યારેક ક્યારેક એવુ થાય છે કે તમે રીચમાંથી બહાર નીકળી જાઓ છો, અને કોઇ જરૂરી કૉલ ચૂકી જાઓ છો, તો આ સુવિધાની સાથે એરટેલ યૂઝર્સને હવે કોઇપણ મિસ્ડ કૉલ વિેશે ચિંતા કરવાની જરૂર નથી. હવે એરટેલ યૂઝર્સને એલર્ટ કરવા માટે એસએમએસ મોકલીને પરેશાન નહીં કરવામાં આવે, પરંતુ તમને કંપનીની એરટેલ થેન્ક્સ એપને ઓપન કરવી પડશે, અને મિસ્ડ કૉલ એલર્ટ સેક્શનમાં જઇને તમે કોઇપણ અપડેટ ચેક કરી શકો છો. 


ખાસ વાત છે કે, આ કોઇ નવુ ફિચર નથી, આ ફિચ રિલાયન્સ જિઓ પોતાના ગ્રાહકોને પહેલાથી જ આપી ચૂક્યુ છે. જિઓની મિસ્ડ કૉલ એલર્ટ સર્વિસ પણ લોકોને તેમના ફોનના નેટવર્ક કવરેજ ક્ષેત્રથી બહાર થવા પર પ્રાપ્ત થનારા કૉલ્સ વિશે જાણકારી આપે છે, પરંતુ કહેવાઇ રહ્યું છે કે, જિઓના ઇમ્પ્લીમેન્ટેશન એરટેલથી સારુ છે. 


આ પણ વાંચો..... 


India Corona Cases Today: કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, જાણો આજે શું છે સ્થિતિ


Hair Tips: ઘર પર આ રીતે કરો કેરેટીન ટ્રીટમેન્ટ, મળશે પાર્લર જેવું જ રિઝલ્ટ


Vadodara: 39 વર્ષની યુવતીને 10 વર્ષ નાના યુવક સાથે બંધાયા સંબંધ, બોયફ્રેન્ડે પ્રેમિકાની 13 વર્ષની છોકરી સાથે પણ વધારી નિકટતા ને.....


Alert:મોમોજ ખાવાથી એક વ્યક્તિનું થયું મોત, જાણો AIIMSએ શું આપી ચેતાવણી


Astrology: આ રાશિના જાતકે ભૂલથી પણ ન કરવું આ કામ નહિ તો દ્રરિદ્રતા ઘેરી વળશે, જાણો શું કરે છે નિષ્ણાત


વર્ષ 2022નો પ્રથમ સ્ટ્રોબેરી સુપરમૂન આકાશમાં જોવા મળ્યો, જાણો શું છે આ ગુલાબી ચંદ્ર....


PM Kusum Yojana: ખેતરોમાં સોલર પંપ લગાવવા માટે 90% સબસિડીની ઓફર, જાણો કોણ અરજી કરી શકે છે