આ છે ઓફર્સ....
Flipkart Mobile Bonanza Saleમાં Samsung Galaxy S20+ પર 33,001 રૂપિયાનુ ફ્લેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફોનના 8 GB રેમ અને 128 GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની પ્રાઇસ 83,000 રૂપિયા છે. પરંતુ આ સેલમાં ડિસ્કાઉન્ટ બાદ તમે આ ફોન માત્ર 49,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઉપરાંત આ ફોન પર 16,500 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ મળી રહી છે.
એક્સચેન્જ ઓફરનો પણ લઇ શકો છો લાભ.....
એટલુ જ નહીં સેમસંગનો આ ફોન પર એક્સચેન્જ ઓફર બાદ 33,499 રૂપિયામાં મળી શકે છે. સાથે સાથે ICICI બેન્કના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવાથી તમને 10 ટકા વધુ ફાયદો પણ મળી શકે છે. આ ઉપરાંત આ ફોન No cost EMI પર પણ ઓર્ડર કરી શકો છો. વળી, Axis બેન્કના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર પાંચ ટકાનુ અનલિમીટેડ કેશબેક મળી રહ્યું છે.