ફોનમાંથી અનયૂઝ્ડ એપ્સને ડિલીટ કર્યા પહેલા એ જાણવુ જરૂરી છે કે આવી કઇ કઇ એપ્સ છે જેનો સૌથી ઓછો ઉપયોગ કરતા હોય. આના જાણીને ડિલીટ કરી શકાય છે. અહીં જાણો તેને પુરેપુરી પ્રૉસેસ....
અનયૂઝ્ડ એપને જાણવા માટે સૌથી પહેલા તમારે ગૂગલ પ્લે સ્ટૉર પર જવુ પડશે.
હવે આના લેફ્ટમાં રહેલા મેન્યૂ ઓપ્શન પર ક્લિક કરો
આ પછી My apps & games ઓપ્શન પર જાઓ, આને ઓપન કરવા પર તમારી સામે ત્રણ ઓપ્શન દેખાશે
હવે ત્રણ ઓપ્શન Updates, Installed, Libraryમાંથી ઇન્સ્ટૉલ્ડના ઓપ્શન પર ટેપ કરો
આટલુ કર્યા પછી એપ્સનુ લિસ્ટ ખુલશે. આમાં લાસ્ટ યૂઝને સિલેક્ટ કરો
આ લિસ્ટમાં જે એપ સૌથી નીચે હશે તેનો ઉપયોગ તમે સૌથી ઓછો કરતા હશે
હવે આ એપ્સમાં જે એપ્સ તમારા કામની નથી, તેને તમે ડિલીટ કરી શકો છો