આ રિપોર્ટમાં ગુરુવારે કહેવામાં આવ્યુ- આ માટે યૂઝરે સૌથી પહેલા સ્માર્ટફોન પર વૉટ્સએપને ઓપન કરવુ પડશે, અને પોતાના કૉમ્પ્યુટર પર આને ખોલવા માટે ફિંગરપ્રિન્ટને સ્કેન કરવાની પ્રકિયામાંથી પસાર થવુ પડશે.
વૉટ્સએપ વેબ પર લૉગીન કરવાની આ પ્રક્રિયા પહેલાથી વધુ સરુક્ષિત થવાની અને સાથે ઝડપી પણ થશે.
હજુ એ સ્પષ્ટ નથી કે આ ફિચરમાં ફેસ અનલૉક સપોર્ટને પણ સામેલ કરવામાં આવશે કે નહીં, જે 3ડી ફેસ અનલૉક દ્વારા સમર્થિત હશે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ