પોપ્યુલર મેસેજિંગ એપ વ્હોટસએપ સમયાન્તરે નવા નવા ફીચર ઉમેરતું રહે છે. ગ્રૂપ ચેટ માટે પણ નવું ફીચર આવી રહ્યું છે. કેવી રીતે આ ફીચર કામ કરશે જાણીએ
પોપ્યુલર મેસેજિંગ વ્હોટસએપ એપડેટ દ્રારા નવા ફીચર જોડતું રહે છે. લેટેસ્ટ બીટા અપડેટમાં કંપની એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરતી જોવા મળી રહી છે. આ ફીચર હેઠળ ડેડિકેટેડ બૈઝ હશે. જેનો ઉપયોગ ગ્રૂપ ચેપમાં લોકોને મેન્શન કરવા માટે કરાશે. આ ફીચરને પિન મેસેજ ઓપ્શન સાથે લાવી શકાશે.
mention badge ફીચર શું છે
Wabetainfoના રિપોર્ટ મુજબ વ્હોટસએપે હાલ જ 2,21.3.13 બીટા અપડેટ કર્યો છે. નવા એપડેટ દ્વારા ગ્રૂપ ચેટમાં એક મેન્શન બૈજ જોડવામાં આવ્યું છે.આ ફીચરને સમજવું ખૂબ જ સરળ છે. વ્હોટસએપમાં ગ્રૂપ ચેટ દરમિયાન જેવું કોઇ આપને મેન્શન કરશે. ગ્રૂપ સેલનો નવો બૈજ જોડાઇ જશે. આમ તો વ્હોટસએપમાં લાંબા સમયમાં મેન્શનનો ઓપ્શન મળે છે. જેના દ્વારા આપ ગ્રૂપ ચેટમાં મેસેજ લખતી વખત કોઇપણને ટેગ કરી શકશો. નવું ફીચર આ પ્રક્રિયાને વધુ સરળ બનાવશે.
Whatsapp ગ્રૂપ ચેટ માટે આવશે ન્યુ ફીચર, જાણો કેવી રીતે કરશે કામ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Feb 2021 10:45 AM (IST)
પોપ્યુલર મેસેજિંગ એપ વ્હોટસએપ સમયાન્તરે નવા નવા ફીચર ઉમેરતું રહે છે. ગ્રૂપ ચેટ માટે પણ નવું ફીચર આવી રહ્યું છે. કેવી રીતે આ ફીચર કામ કરશે જાણીએ
- - - - - - - - - Advertisement - - - - - - - - -