399 રૂપિયાનો પ્લાન
જિઓના 399 રૂપિયાવાળા આ પોસ્ટપેઈડ પ્લાનમાં 75 જીબી હાઈસ્પીડ ડેટા મળી રહ્યા છે. તેમાં 200 જીબી સુધીનો ડેટા રોલઓવર કરી શકાય છે. સાથે જ તેમાં અનલિમિટેડ વોઈસ કોલિં અને એસએમએસની સુવિધા આપવામાં આવી છે. આ પ્લાન અંતર્ગત જિઓ એપ્સની સાથે નેટફ્લિક્સ, એમોઝોન પ્રાઈમ અને ડિઝ્ની હોટસ્ટારનું સબ્સક્રિપ્શન બિલકુલ ફ્રી આપવામાં આવી રહ્યું છે.
599 રૂપિયાનો પ્લાન
જિઓના આ પ્લાનમાં 100 જીબી હાઈસ્પીડ ડેટા મળી રહ્યા છે. તેમાં 200 જીબી સુધીનો ડેટા રોલઓવર કરી શકાય છે. સાથે જ તેમાં અનલિમિટેડ વોઈસ કોલિં અને એસએમએસની સુવિધા આપવામાં આવી છે. આ પ્લાન અંતર્ગત જિઓ એપ્સની સાથે નેટફ્લિક્સ, એમોઝોન પ્રાઈમ અને ડિઝ્ની હોટસ્ટારનું સબ્સક્રિપ્શન બિલકુલ ફ્રી આપવામાં આવી રહ્યું છે. તમે 250 રૂપિયા આપીને નવા સિમ સાથે આ જિઓ ફેમિલી પ્લાનનો લાભ લઈ શકો છો.
799 રૂપિયાવાળો પ્લાન
જિઓના આ પ્લાનમાં 150 જીબી હાઈસ્પીડ ડેટા મળી રહ્યા છે. તેમાં 200 જીબી સુધીનો ડેટા રોલઓવર કરી શકાય છે. સાથે જ તેમાં અનલિમિટેડ વોઈસ કોલિં અને એસએમએસની સુવિધા આપવામાં આવી છે. આ પ્લાન અંતર્ગત જિઓ એપ્સની સાથે નેટફ્લિક્સ, એમોઝોન પ્રાઈમ અને ડિઝ્ની હોટસ્ટારનું સબ્સક્રિપ્શન બિલકુલ ફ્રી આપવામાં આવી રહ્યું છે. તમે 250 રૂપિયા આપીને નવા સિમ સાથે આ જિઓ ફેમિલી પ્લાનનો લાભ લઈ શકો છો.
999 રૂપિયાનો પ્લાન
જિઓના આ પ્લાનમાં 200 જીબી હાઈસ્પીડ ડેટા મળી રહ્યા છે. તેમાં 500 જીબી સુધીનો ડેટા રોલઓવર કરી શકાય છે. સાથે જ તેમાં અનલિમિટેડ વોઈસ કોલિં અને એસએમએસની સુવિધા આપવામાં આવી છે. આ પ્લાન અંતર્ગત જિઓ એપ્સની સાથે નેટફ્લિક્સ, એમોઝોન પ્રાઈમ અને ડિઝ્ની હોટસ્ટારનું સબ્સક્રિપ્શન બિલકુલ ફ્રી આપવામાં આવી રહ્યું છે.
એરટેલ-વોડાફોન કરી શકે છે પ્લાનમાં ફેરફાર
જિઓના આ નવા પોસ્ટપેઈડ પ્લાન્સ બાદ ટેલીકોમ કંપનીઓમાં સ્પર્ધા વધી શકે છે. જિઓને ટક્કર આપવા માટે એરટેલ અને વોડાફોન-આઈડિયા પણ હવે પોતાના પોસ્ટપેઈડ પ્લાન્સમાં વધારે OTT સર્વિસ આપી શકે છે અને અનેક આકર્ષક ઓપર રજૂ કરી શકે છે અથવા પોતાના હાલના પ્લાન્સમાં ફેરફાર કરી શકે છે.