iPhone Deal On Amazon: iPhone 13ના તમામ મૉડલ પર અમેઝૉને એક્સક્લૂસિવ વીકેન્ડ ડીલ કાઢી છે. જેમા ડિસ્કાઉન્ટ, કેશબેક અને એક્સચેન્જ ઓફર મળી રહી છે સૌથી વધુ, iPhone13માં 128GB, 256GB અને 512GBના ત્રણ વેરિએન્ટ મળી રહ્યાં છે, અને 6 કલર ઓપ્શન છે. આ ફોનનો કેમેરો પણ એકદમ શાનદાર છે. 


1-Apple iPhone 13 (128GB) - Midnight 
આ ફોનની કિમત છે 79,900 રૂપિયા પરંતુ ડીલમાં 10% નુ ડિસ્કાઉન્ટ છે, જે પછી 71,990 રૂપિયામાં ખરીદી શકો છો. 


2-Apple iPhone 13 (256 GB) – Green 
આ ફોનની કિંમત છે 89,900 રૂપિયા પરંતુ 10% ડિસ્કાઉન્ટ બાદ 80,990 રૂપિયામાં ખરીદી શકો છો. 


3-Apple iPhone 13 (512GB) - Starlight 
આ ફોનની કિંમત છે 109,900 રૂપિયા પરંતુ 5% ડિસ્કાઉન્ટ બાદ 1,03,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ તમામ ફોન પર 9,500 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે. ફોનને Kotak Bank ના કાર્ડથી EMI પર ખરીદવા પર 1,500 રૂપિયા અને HSBC બેન્કના કાર્ડથી EMI પર ખરીદવા પર 2000 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક છે. 


Phone 13નો કેમેરો છે શાનદાર -
iPhone 13 સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલનો ડ્યૂલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આમાં પહેલા વાઇડ અને બીજો અલ્ટ્રા વાઇડ એન્ગલને સપોર્ટેડ છે. વળી સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે પણ 12 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આમાં સિનેમેટિક મૉડ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન પ્રૉડક્ટ રેડ, સ્ટારલાઇટ, મિડનાઇટ, બ્લૂ અને પિન્ક કલર ઓપ્શનમાં અવેલેબલ છે. 


iPhone 13ની સ્પેશિફિકેશન્સ- 
iPhone 13 સ્માર્ટફોનમાં 6.1-ઇંચ સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 2532x1170 પિક્સલ છે, આ ડિસ્પ્લે HDR, ટ્રૂ ટૉન, વાઇડ કલર (P3), હેપ્ટિક ટચનો સપોર્ટ કરે છે. આમાં એલ્યૂમિનિયમ ડિઝાઇન આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 128GB, 256GB અને 512GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. પરફોર્મન્સ માટે આમાં A15 બાયૉનિક ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એપલનો આ ફોન IP68 રેટિંગની સાથે આવે છે, એટલે કે પુરેપુરો વૉટરપ્રૂફ છે. છ મીટર ઉંડા પાણીમાં પણ આ અડધા કલાક સુધી કામ કરશે. 


Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.


આ પણ વાંચો.... 


Astrology: આ રત્ન ઘારણ કર્યાના 30 દિવસ બાદ મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઇ રાશિએ પહેરવું જોઈએ


DANG : સાપુતારામાં સુરતની 50થી વધુ પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી


India Corona Cases Today: જુલાઈમાં સતત ચોથા દિવસે નોંધાયા 18 હજારથી વધુ કેસ, જાણો આજની સ્થિતિ


ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું


Edible Oil Price: જનતા પર મોંઘવારીનો વધુ એક માર, ખાદ્ય તેલના ભાવમાં થયો મોટો વધારો


Horoscope Today 10 July 2022:વૃષભ, કર્ક, સિંહ અને મીન રાશિના લોકો રહે સાવધાન, જાણો આજનું રાશિફળ