Jioનો 399 રૂપિયાવાલો પોસ્ટપેઇડ પ્લાન
જો તમે જિઓનો પ્લાન લેવાનું વિચારો છો તો 399 રૂપિયામાં તમને સસ્તો ઇન્ટરનેટ પ્લાન મળી રહ્યો છે. જિઓના આ રેન્ટલ પેકમાં ગ્રાહકોને 75GB ડેટા મળશે. ઉપરાંત કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. કંપની તરફતી ગ્રાહકોને જિઓ એપસ સબ્સક્રિપ્શન ફ્રીમાં આપવામાં આવશે.
Airtelનો 399 રૂપિયાવાળો પોસ્ટપેઇડ પ્લાન
જો એરટેલનો પ્લાન લેવાનું વિચારો છો તો 399 રૂપિયામાં જ તમને એરટેલનો શાનદાર પ્લાન મળી જશે. તેમાં યૂઝર્સને રોજ 100 એસએમએસ અને ડેટા રોલઓવરની સાથે કુલ 40 જીબી ડેટા મળશે. યૂઝર્સ કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ પણ કરી શકશે. ઉપરાંત યૂઝર્સને આ પેકની સાથે એરેટલ એક્સ્ટરીમ પેકનું સબ્સક્રિપ્શન આપવામાં આવશે.
Jioનો 599 રૂપિયવાળો પોસ્ટપેઇડ પ્લાન
જો તમે વધારે ડેટા યૂઝર કરવા માગો છો તો જિઓનો 599 રૂપિયાવાળો પ્લાન લઈ શકો છો. આ પોસ્ટપેઇડ પ્લાનમાં તમને 100GB ડેટાની સાથે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. ઉપરાંત ઉપભોક્તાઓને આ પેકમાં જિઓ એપ સબ્સક્રિપ્શન ફ્રીમાં મળશે.
Airtelનો 499 રૂપિયાવાળો પોસ્ટપેઇડ પ્લાન
Airtel કે પોર્ટફોલિયોમાં આ પોસ્ટપેઇડ પ્લાન સૌથી સસ્તો છે. આ પ્લાનમાં તને એક મહિના માટે 75GB જીબી ડેટા મળશે. સાથે જ તમે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકો છો. ઉપરાંત કંપની તમને આ પેકમાં એરટેલ એક્સ્ટરીમ અને એમેઝોન પ્રાઇટનું સબ્સક્રિપ્શન એક વર્ષ માટે ફ્રીમાં આપશે.