Amazon Great Indian Festival Sale : આ વર્ષે કોઇ સારુ ટેબલેટ લેવાનો પ્લાન છે, તો અમેઝૉન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં મોકો છે મનગમતુ ટેબલેટ ઓછી કિંમત પર લેવાનુ. અહીં બેસ્ટ સેલિંગ ટેબલેટ પર ડિસ્કાઉન્ટ છે, સાથે જ જુના ફોન કે ટેબલેટ આપવા પર 10 હજાર રૂપિયાથી ઓછું એક્સચેન્જ બૉનસ અને 3 હજાર રૂપિયા સુધીનુ કેશબેક મળી રહ્યું છે, આ ટેબલેટમાં 128GB સુધીનુ સ્ટૉરેજ છે, સિમનો ઓપ્શન છે અને દમદાર બેટરી સાથે પાવરફૂલ પ્રૉસેસર છે.
Amazon Great Indian Festival Sale Deals And Offers
1-Samsung Galaxy Tab S6 Lite 26.31 cm (10.4 inch), S-Pen in Box, Slim and Light, Dolby Atmos Sound, 4 GB RAM, 64 GB ROM, Wi-Fi Tablet, Gray
સેમસંગના આ ટેબલેટ પર અમેઝૉન આપી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ. આની કિંમત છે 30,999 રૂપિયા છે પરંતુ ડીલમાં 26% નુ ડિસ્કાઉન્ટ છે જે પછી આના 22,999 રૂપિયામા ખરીદી શકો છો. ટેબલેટ પર 3 હજાર રૂપિયાનુ કેશબેક છે, આ પછી આને 19,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ 10.4 ઇંચનુ ટેબલેટ છે, જેની સાથે S-Pen પણ આવે છે. આમાં Dolby Atmos સાઉન્ડ છે. આમાં એક કૉલિંગ વાળો ઓપ્શન પણ છે. ટેબલેટમાં 8MP નો રિયર કેમેરો અને 5 MP નો સેલ્ફી કેમેરો છે.
2-Samsung Galaxy Tab A8 26.69 cm (10.5 inch) Display, RAM 4 GB, ROM 64 GB Expandable, Wi-Fi+LTE Tablet, Gray, (SM-X205NZAEINU)
સેમસંગ ટેબલટની બીજી બેસ્ટ ડીલ ચાલી રહી છે Galaxy Tab A8 પર. આ ટેબની કિંમત છે 28,799 રૂપિયા પરંતુ ઓફમાં 22,899 રૂપિયામાં ખરીદી શકો છો., ટેબલેટ પર 22% નુ ડિસ્કાઉન્ટ છે. ટેબલેટ પર 13,150 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે. SBI કાર્ડથી પેમેન્ટ કરવા પર 1,500 રૂપિયાનુ કેશબેક છે. આ કૉલિંગ ટેબલેટ છે, જેને 64 GB સુધી સ્ટૉરેજ એક્સપાન્ડ કરવામા આવી શકે છે.
3-iPad with A13 Bionic chip (Wi-Fi, 64GB) - Space Grey (9th Generation)
આઇપેડમાં આ સૌથી સસ્તુ વર્ઝન છે અને સૌથી વધુ વેચાય છે, આની કિંમત છે 30,900 રૂપિયા પરંતુ ઓફરમાં 23,749 રૂપિયામાં ખરીદી શકો છો. આમાં બે કલરનો ઓપ્શન છે, અને સ્ટૉરેજમાં પણ 64GB અને 128GBના બે વેરિએન્ટ છે. આ ટેબલેટમાં કૉલિંગનો પણ એક ઓપ્શન છે. આમાં સ્ટીરિયો સ્પીકર છે, આ ટેબલેટમાં કૉલિંગનો પણ ઓપ્શન છે. આમાં સ્ટીરિયો સ્પીકરની સાથે જ 8MP નો વાઇડ બેક કેમેરો અને 12MP નો ફ્રન્ટ કેમેરો છે.
Amazon Deal On iPad with A13 Bionic chip (Wi-Fi, 64GB) - Space Grey (9th Generation)
4-Lenovo Tab P11 Plus Tablet (11 inch (27.94 cm), 6 GB, 128 GB, Wi-Fi+LTE, Voice Calling), Slate Grey
આ ટેબલેટની કિંમત છે 39,000 રૂપિયા પરંતુ ઓફરમાં 22,499 રૂપિયામાં ખરીદી શકો છો. આ કૉલિંગ ટેબલેટ છે અને આની મેટલ બૉડી છે, જેમાં ડ્યૂલ ટૉન છે. ટેબલેટ માત્ર 7.5 mm થિક છે, જેનાથી આ ખુબ સ્લીક એન્ડ એલિગન્ટ લાગે છે. ટેબલેટમાં 13 MPનો ઓટો ફૉકસ વાળો મેન કેમેરો છે, સાથે જ 8 MPનો સેલ્ફી કેમેરો છે. આ ટેબના સ્ટૉરેજને 256 GB સુધી એક્સપાન્ડ કરી શકો છે. ટેબલેટમાં 7700 mAHની બેટરી લાગેલી છે, જે ચાર્જ થવા પર 15 કલાક સુધી ચાલે છે. આ ટેબલેટમાં ચાર સ્પીકર આપ્યા છે, જેમાં Dolby Atmos ટેકનોલૉજી છે. સાથે જ આમાં ડ્યૂલ માઇક્રોફોન છે.
5-Xiaomi Pad 5 | Snapdragon 860 | 2.5K Resolution, 120Hz Refresh Rate, DCI-P3, 27.81cm(10.95 inch) Dolby Vision Display | 6GB RAM | 128GB Storage | Quad Speaker Dolby Atmos | Wi-Fi Tablet, Cosmic
Xiaomi Pad 5 ટેબની કિંમત 37,999 રૂપિયા છે, જે ડિસ્કાઉન્ટ બાદ 23,499 રૂપિયમાં મળી રહ્યું છે. આમાં લૉ બ્લૂ લાઇટ પ્રૉટેક્શન છે, અને એડેપ્ટિવ ડિસ્પ્લે છે, જેનાથી આને સતત જોવા કે ગેમ રમવા પર આંખો પર પ્રેશર નથી પડતુ. Xiaomi Padમાં 13MP નો રિયર કેમેરો અને 8MP નો સેલ્ફી કેમેરો છે. ટેબલેટમાં Dolby Atmos ઓડિયોની સાથે 4 સ્પીકર આપ્યા છે, ટેબલેટ સ્માર્ટ પેન અને કીબોર્ડને પણ સપોર્ટ કરે છે. આ ટેબલેટમાં 8720mAhની મોટી બેટરી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.