Amazon Sale On ASUS Convertible Laptop: જો લેપટૉપ ખરીદવાનુ મન છે, તો આજકાલ Convertible Laptopનો ટ્રેન્ડ છે, આ મલ્ટી પર્પઝ ડિઝાઇનમાં મજબૂત અને ફિચર્સમાં દમદાર હોય છે. અમેઝૉન પર તાજેતરમાં લૉન્ચ ASUSના 2-in-1 લેપટૉપ પર ડીલ નીકળી છે. આ લેપટૉપમાં 14 ઇંચની OLED સ્ક્રીન છે, અે આ પુરેપુરી રીતે કન્વર્ટિબલ લેપટૉપ છે. જાણો i5 પ્રૉસેસર વાળા આ લેપટૉપ કિંમત અને સ્પેશિફિકેશન્સ વિશે....... 


Link For All Amazon Deal And Offer - 


1-ASUS Zenbook 14 Flip OLED (2022), 14" (35.56 cms) 2.8K OLED 16:10 90Hz Touch, Core i5-12500H 12th Gen, 2-in-1 Laptop (16GB/512GB SSD/Iris Xe Graphics/Win 11/Office 2021/Grey/1.4 kg), UP5401ZA-KN501WS 


આ આસુસનુ ન્યૂ લૉન્ચ કન્વર્ટિબલ લેપટૉપ છે, આનો કલર ગ્રે છે અને આ ખુબ લાઇટવેટ સ્માર્ટ લેપટૉપ છે. આ લેપટૉપની કિંમત 1,22,990 રૂપિયા છે, પરંતુ ડીલમાં 11%નુ ડિસ્કાઉન્ટ છે, જે પછી આને 1,09,990 રૂપિયામાં ખરીદી શકો છો. લેપટૉપને Axis Bank ના કાર્ડથી ખરીદવા પર 1,500 રૂપિયાનુ કેશબેક અને 18,100 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે. 


શું છે ખાસ છે આ લેપટૉપમાં ?


14 ઇંચના આ લેપટૉપમા લાઇફટાઇમ વેલિડિટીની સાથે Pre-loaded Windows 11 Home ઓપરેટિંગ સિસ્ટમ છે.
લેપટૉપમાં 2.5 GHzની બેઝ સ્પીડની સાથે 12th Gen Intel Core i5-12500H, પ્રૉસેસર છે. 
લેપટૉપમાં 16GB onboard રેમ છે અને આમાં સ્ટૉરેજ 512GB નું છે. આ લેપટૉપમાં ઇન્ટીગ્રેટેડ Intel Iris Xe ગ્રાફિક્સ છે. 
2.8K રિઝૉલ્યૂશનની સાથે OLED 14 ઇંચની ડિસ્પ્લે છે, અને સાથે જ LED-Backlit પણ છે. લેપટૉપની સ્ક્રીનમાં NanoEdge bezel, Anti-Glare Plane ફિચર પણ છે. 
લેપટૉપની બેટરી 11 કલાક સુધી ચાલે છે, આ લેપટૉપમાં ચાર્જર પણ સાથે આવે છે. લાઇટવેટ હોવાના કારણે આ ટ્રાવેલિંગમાં પણ આસાન છે. 
લેપટૉપમાં 1 USB , 2 Thunderbolt, 1 HDMI , 1 Combo Audio Jack, Micro SD કાર્ડ રીડર આપવામા આવ્યુ છે. 
આમાં પાવરની સાથે પ્રિન્ટ સેન્સર આપવામા આવ્યુ છે. આ ખુબ મજબૂત લેપટૉપ છે અને આ MIL-STD 810H મિલિટ્રી ગ્રેડ ડ્યૂરેબલ છે. 
આમાં 720p HDનો કેમેરો આપવામા આવ્યો છે, જેમાં પ્રાઇવસી શટર છે, આમાં બિલ્ટ ઇન સ્પીકર અને માઇક્રોફૉન પણ છે. 


Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.