Amazon Offer On Apple Watch: પોતાની ફિટનેસનો ખ્યાલ રાખવો છે અને સાથે જોડી સ્ટાઇલ પણ બતાવવી છે, તો એપલ વૉચ તમારા માટે પરફેક્ટ છે. આ વૉચ તમે ઇન્ડિયન, વેસ્ટર્ન, જિમ કે પછી કોઇપણ કપડાંની સાથે પહેરી શકો છો. સાથે જ એપલ વૉચ ગિફ્ટિંગ માટે પણ બેસ્ટ ઓપ્શન છે. અમેઝૉનના સેલમાં Apple Watch SE સીરીઝ પર સીધુ 10 હજાર રૂપિયાનુ ડિસ્કાઉન્ટ અને SBI કાર્ડથી પેમેન્ટ કરવા પર 2 હજાર રૂપિયા સુધીનુ કેશબેક મળી રહ્યું છે.
Amazon Great Indian Festival All Deals And Offers
1-Apple Watch SE (GPS + Cellular, 40mm) - Space Grey Aluminium Case with Midnight Sport Band - Regular
આ વૉચની કિંમત છે 32,900 રૂપિયા પરંતુ ડીલમાં મળી રહી છે 29% ના ડિસ્કાઉન્ટ બાદ આને તમે 23,900 રૂપિયામાં ખરીદી શકો છો. સેલમાં SBI કાર્ડથી પેમેન્ટ કરવા પર 2 હજાર રૂપિયા સુધીનુ કેશબેક અલગથી મળી રહ્યું છે. જે પછી આને 22 હજાર રૂપિયાથી ઓછામાં ખરીદી શકો છો. આ વૉચને ખરીદવા માટે નૉ કૉસ્ટ EMI નો ઓપ્શન પણ છે જેમાં તમે વિના વ્યાજ આપે દર મહિને ઇન્સ્ટૉલમેન્ટમાં આની કિંમત ચૂકવી શકો છો. આ વૉચને માત્ર 1,142 રૂપિયાની મન્થલી ઇન્સ્ટૉલમેન્ટ પર ખરીદી શકો છો.
શું ખાસ છે આ વૉચમાં ?
આ એપલ વૉચમાં સૌથી સસ્તી વૉચ છે, અને આના ફિચર્સ એન્ડ લૂક એપલ વૉચ સીરીઝ 6 જેવા છે, આ વૉચમાં Retina OLED display છે. જો તમે વધુ જોરથી પડી જાઓ છો, તો આ વૉચથી ઇમર્જન્સી સર્વિસ પર ઓટોમેટિકલી કૉલ પણ થઇ જાય છે.
આ GPS અને સેલ્યૂલર મૉડલ છે. GPS મૉડલ માત્ર ફોનથી કનેક્ટ રહે છે, અને અથવા તો ફોન કે WIFI નથી ચાલી રહ્યું ત્યારે સ્માર્ટવચ નહીં ચાલે. સેલ્યૂલર મૉડલ નેટવર્કથી ચાલે છે અને જ્યાં પણ ફોન સ્વિચ ઓફ કે કોઇ કારણોસર બંધ છે, તો પણ મોબાઇલ ટાવરના નેટવર્કથી ચાલે છે, અને આમાં પણ તમામ નૉટિફિકેશન આવે છે.
આ વૉચ ફૂલ વૉટરપ્રૂફ છે એટલે કે આને પહેરીને સ્વીમિંગ પણ કરી શકાય છે. આ વૉચમાં ડેલીની ફિટનેસ એક્ટિવિટીને ટ્રેક કરી શકો છો અને તેનુ રિઝલ્ટ આઇફોનમાં જોઇ શકો છો.
આ વૉચમાં તમામ પ્રકારના વર્કઆઉટ જેવા કે રનિંગ, સાયકલિંગ, વૉકિંગ, યોગા, સ્વીમિંગ અને ડાન્સ જેવી ફિઝીકલ એક્સરસાઇઝનો ટ્રેક રાખી શકાય છે. આ લૉ અને હાઇ હાર્ટ રેટ નૉટિફિકેશન મોકલે છે. સાથે જ હાર્ટબીટમાં જો irregularity છે, તો તેના વિશે પણ નૉટિફિકેશન મોકલે છે.
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.