ખાસ કરીને મોબાઇલમાં કામની ના હોય એવી તમામ એપ્સને તાત્કાલિક ધોરણે ડિલીટ કરી દેવી જોઇએ. આવી એપ્સ મોબાઇલમાં વધારે જગ્યા રોકે છે, અને ફોનને વારંવાર હેન્ગ પણ કરી શકે છે. આ કારણે આપણા ફોનની લાઇફ પણ ઓછી થઇ જાય છે. જો આવી કોઇ એપ્સ હોય તો તેને તરતજ મોબાઇલમાંથી રિમૂવ કરી દેવી જોઇએ.
1 સૌથી પહેલા તમે તમારા ફોનમાંથી Game app અને ઓછી કામની એપ્સને હટાવી દો.
2 ફોનમાં ફક્ત તે જ appsને રાખો જેની તમારે જરૂર પડતી હોય. google play, google setting, android system, જેવી કામની એપ્સને ડિલીટ ના કરો. આનાથી તમારો ફોન બિલકુલ બંધ થઇ જશે.
phoneને root કરી લો અને હવે ફોનમાં superuser appને download કરી લો.
3- હવે આ એપને ઓપન કરો, આમાં તમને ઉપર સેન્ટરમાં deleteનુ ઓપ્શન દેખાશે, પછી તેના પર ક્લિક કરો.
4- હવે તમારે system application પર ક્લિક કરવાનુ છે.
5- અહીં તમને મોબાઇલની પણ system app દેખાશે. તમારે જે app delete કરવાની છે, તેને delete icon પર ક્લિક કરવાનુ છે.
6- અહીં તમને એક warning દેખાશે. removing system apps may Cause system instability and other problems હવે તમારે yes પર ક્લિક કરવાનુ છે.
7- હવે તમારા phoneમાં ક્યારેય ફાલતૂની app નહીં આવે.