Apple iPhone: તમે ભાગ્યેજ પોતાના આઇફોનને અનલૉક કરવા માટે ફેસબાઇડીનો ઉપયોગ માસ્ક પહેરીને કર્યો હશે, અને આ વાસ્તવમાં એક સહજ અનુભવ નથી. કેટલીય વાર એવુ થયુ છે જ્યારે ફેસઆઇડી તમારા ચહેરાને અડધો ઢાંકેલુ નથી ઓળતુ, જેનાથી યૂઝર્સની પાસે સ્ક્રીન કૉડને મેન્યૂઅલ રીતે નોંધવા કે પોતાના માસ્ક નીચે ખેંચવાનો એકમાત્ર ઓપ્શન હોય છે. હાં, માસ્ક પહેરીને તમારા માટે iPhoneને અનલૉક કરવુ સંભવ છે, પરંતુ માત્ર ત્યારે જ તમારી પાસે Apple વૉચ હોય. 


Apple સ્થિતિથી પરિચિત છે, અને જલદી જ તે આવનારી દિવસોમાં iOS 15.4ને રૉલઆઉટ કરી દેશે જેમાં iPhone માલિક પોતાના માસ્ક પહેરેલા ફેસ આઇડીનો ઉપયોગ કરવામા સક્ષમ બનશે. આઇઓએસ 15.4 બીટા, હાલમાં ડેવલપર્સ અને સાર્વજનિક બીટા ટેસ્ટર્સ માટે ઉપસબ્ધ છે. જો તમે માસ્ક પહેરો છો, તો ફેસઆઇડીને એપલ વૉચ વિના આસાનીથી કામ કરવાની પરવાનગી નથી મળતી. અમે તમને આ ફિચર iOS 15.4 પર ચાલનારા iPhone 13 મિની પર કઇ રીતે કામ કરે છે. 


માસ્કની સાથે ફેસઆઇડીનો ઉપયોગ કઇ રીતે કરવો (ડેવલપર બીટામાં ઉપલબ્ધ) How to use Face ID with a mask (available in developer beta) -


પહેલા બતાવી દઇએ કે આઇઓએસ 15.4 હજુ સામાન્ય યૂઝર્સ માટે નથી આવી. ફેસ માસ્ક પહેરતી વખતે ફેસ અનલૉક ફિચરનો ઉપયોગ કરવાની ક્ષમતા હજુ બીટામાં છે, અને આ માત્ર iPhone 12 સીરીઝ અને iPhone 13 લાઇન અપ પર જ એક્સેસ કરવામાં આવી શકે છે. જો તમારી પાસે ફેસ આઇડીની સાથે એપલના નવા આઇફોન સુધી પહોંચે છે, તો તમે સાર્વજનિક રીતે બીટા ઇન્સ્ટૉલ કરી શકો છો, અને ફેસ આઇડીને માસ્કની સાથે ઉપયોગ કરવાનો પ્રયાસ કરી શકો છો. 


સૌથી પહેલા આઇફોનમાં સેટિંગ્સ એપ ઓપન કરો.
હવે સ્ક્રૉલ ડાઉન કરો અને ફેસ આઇડી અને પાસકૉડ પર જાઓ.
હવે પોતાનો પાસકૉડ નાંખો.
હવે ફેસ આઇડી વિધ માસ્ક પર ટૉગલ કરો.
હવે યૂઝ ફેસ આઇડી વિધ માસ્ક ઓપ્શન સિલેક્ટ કરો.
હવે માસ્કની સાથે ફેસ આઇડી સેટઅપ કરો. 


આ પણ વાંચો........


Skin Care Tips શિયાળામાં આપની સ્કિન ડ્રાય, ડલ અને બ્લેક થઇ જાય છે? કાચા દૂધનો આ રીતે કરો ઉપયોગ, ચહેરો ખીલી ઉઠશે


Weight Loss Drinks:વજન ઉતારવા ઇચ્છો છો? તો બેસ્ટ 6 ડ્રિંક્સને ડાયટમાં કરો સામેલ, ઝડપથી થશો સ્લિમ


Weekly Pay Policy: દેશની આ કંપની પોતાના કર્મચારીઓને દર સપ્તાહે આપશે પગાર


વારંવાર મોબાઇલમાં આવી જતી અનિચ્છનીય ‘એડ’થી આ રીતે મેળવો છુટકારો, નહીં પડે થર્ડ પાર્ટી એપ્સની પણ જરૂર, જાણો Tips....


BJP Candidate List For UP: BJP એ 45 ઉમેદવારોની યાદી જાહેર કરી, સ્વાતિ સિંહના પતિને મળી ટિકીટ


Jobs: આ સરકારી સંસ્થામાં વોક-ઇન ઇન્ટરવ્યુના આધારે નોકરી બહાર પડી, આ રીતે અરજી કરી શકો છો


Shani In Kumbh Rashi 2022: કુંભ રાશિમાં શનિના પ્રવેશથી કઈ રાશિને ફાયદો થશે? જાણો