June, Best Mobile Phones: ભારતીય માર્કેટમાં અત્યારે સૌથી વધુ વેચાણ સ્માર્ટફોનનું થઇ રહ્યું છે. ટેક કંપનીઓ, સ્માર્ટફોન મેકર્સ અને હવે અન્ય ઇલેક્ટ્રૉનિક્સ કંપનીઓ પણ ગ્રાહકોને આકર્ષવા માટે પોતાના ઇનૉવેશન્સમાં મોબાઇલ ફોન સામેલ કરી રહી છે, જો તમે આજકાલ એક સારા 5જી સ્માર્ટફોનની શોધમાં છો અને સસ્તામાં સારા ફિચર્સ મળી રહે એ વિશે વિચારી રહ્યાં છો, તો અમે તમને અહીં જૂન મહિનામાં બેસ્ટ ખરીદવા લાયક સ્માર્ટફોન બતાવી રહ્યાં છીએ, જે તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે. જુઓ અહીં ટૉપ 10 જૂનના સ્માર્ટફોન.......


નોંધનીય છે કે, અહીં બતાવેલા ટૉપ 10 5જી સ્માર્ટફોન તમને માર્કેટમાં 30 હજારની અંદરની કિંમતમાં આસાનીથી અવેલેબલ થઇ જશે. જુઓ લિસ્ટ.......


જૂન 2023ના બેસ્ટ સ્માર્ટફોન -


- રિયલમી 10 પ્રૉ પ્લસ 5G 


Key સ્પેશિફિકેશન્સ - 
- MediaTek Dimensity 1080 MT6877V Processor
- 6 GB RAM
- 108 MP + 8 MP + 2 MP Triple Rear Camera
- 128 GB Storage
- 16 MP Front Camera 
- 5000 mAh Battery
- 6.7 inches AMOLED Display
- Android v13 OS


- મોટોરોલા મોટો એઝ 30
કિંમત - 24,999


Key સ્પેશિફિકેશન્સ - 
- Qualcomm Snapdragon 778G Plus Processor
- 6 GB RAM
- 50 MP + 50 MP + 2 MP Triple Rear Camera
- 128 GB Storage
- 32 MP Front Camera
- 4020 mAh Battery
- 6.5 inches P-OLED Display
- Android v12 OS


- શ્યાઓમી 11i હાયપરચાર્જ 5G
કિંમત - 22,999 રૂપિયા


Key સ્પેશિફિકેશન્સ - 
- MediaTek Dimensity 920 MT6877T Processor
- 6 GB RAM
- 108 MP + 8 MP + 2 MP Triple Rear Camera
- 128 GB Storage
- 16 MP Front Camera
- 4500 mAh Battery
- 6.67 inches AMOLED Display
- Android v11 OS


- વનપ્લસ નૉર્ડ 2T 5G
કિંમત - 28,999 રૂપિયા


Key સ્પેશિફિકેશન્સ - 
- MediaTek Dimensity 1300 MT6893 Processor
- 8 GB RAM
- 50 MP + 8 MP + 2 MP Triple Rear Camera
- 128 GB Storage
- 32 MP Front Camera
- 4500 mAh Battery
- 6.43 inches AMOLED Display
- Android v12 OS


- શ્યાઓમી રેડમી નૉટ 12 પ્રૉ પ્લસ 5G
કિંમત - 29,318 રૂપિયા 


Key સ્પેશિફિકેશન્સ - 
- MediaTek Dimensity 1080 MT6877V Processor
- 8 GB RAM
- 200 MP + 8 MP + 2 MP Triple Rear Camera
- 256 GB Storage
- 16 MP Front Camera
- 4980 mAh Battery
- 6.67 inches AMOLED Display
- Android v12 OS


- રિયલમી GT નીયો 3T 5G
કિંમત - 22,999 રૂપિયા


Key સ્પેશિફિકેશન્સ - 
- Qualcomm Snapdragon 870 Processor
- 6 GB RAM
- 64 MP + 8 MP + 2 MP Triple Rear Camera
- 128 GB Storage
- 16 MP Front Camera
- 5000 mAh Battery
- 6.62 inches AMOLED Display
- Android v12 OS


- પોકો F4 5G
કિંમત - 22,999 રૂપિયા


Key સ્પેશિફિકેશન્સ - 
- Qualcomm Snapdragon 870 Processor
- 6 GB RAM
- 64 MP + 8 MP + 2 MP Triple Rear Camera
- 128 GB Storage
- 20 MP Front Camera
- 4500 mAh Battery
- 6.67 inches AMOLED Display
- Android v12 OS


- પોકો F3 GT
કિંમત - 30,000 રૂપિયા


Key સ્પેશિફિકેશન્સ - 
- MediaTek Dimensity 1200 MT6893 Processor
- 6 GB RAM
- 64 MP + 8 MP + 2 MP Triple Rear Camera
- 128 GB Storage
- 16 MP Front Camera
- 5065 mAh Battery
- 6.67 inches AMOLED Display
- Android v11 OS