નવી દિલ્હીઃ વૉટ્સએપ પોતાના યૂઝર્સ માટે એવા ફિચર્સ લઇને આવતુ રહે છે કે જેનાથી ચેટિંગ એક્સપીરિયન્સ વધુ મજેદાર થઇ જશે. વૉટ્સએપનુ આવુ જ ફિચર છે મેસેજ ડિસએપિયરન્સે ફિચર, આ ફિચરેને નવેમ્બર 2020 એડ કરવામાં આવ્યુ હતુ. તમને આમાં મેસેજને ઓટોમેટિકલી ડિલીટ કરવાનો ઓપ્શન આપવામાં આવ્યો છે. આ ફિચરને ઇનેબલે કર્યા બાદે તમારી વૉટ્સએપ ચેટમાં રહેલા મેસેજે આપોઆપ ડિલીટ થઇ જાય છે.
Disappearing Messages ફિચરને તમે ગ્રુપ ચેટ અને ઇન્ડિવિડ્યૂઅલ ચેટ બન્નેમાં ઇનેબલ કરી શકો છો. આ ફિચર ડિફૉલ્ટે રીતે બંધ થઇ જાય છે. જો તમે આ ફિચરનો ઉપયોગ કરવા ઇચ્છો છો તો તમે ટર્ન ઓન કરી શકો છો. જો તમે ગ્રૃપમાં ચેટમાં આ ફિચરનો ઉપયોગ કરવા ઇચ્છો છો તો ફક્ત ગૃપ એડમિન જ આને ઓન ઓફે કરવાનો રાઇટ છે. વળી પર્સનલ ચેટમાં કોઇપણ આ ફિચરને ઓન ઓફ કરી શકે છે.
Disappearing Message ને એનેબલ કરવાની રીત....
1- સૌથી પહેલા તમે તમારુ વૉટ્સએપને અપડેટ કરી લો.
2- હવે તમારે જે ચેટ કે કૉન્ટેક્ટે પર આ ફિચરને ઇનેબલ કરવુ છે, તેના ઉપર ટેપે કરો.
3- અહીં તમને તે કૉન્ટેક્ટની સાથે કરવામાં આવેલી ચેટ ડિટેલ્સ દેખાશે. આમાં સ્ક્રૉલે કરતા નીચેની બાજુએ તમને Disappearing Messageનો ઓપ્શનદ દેખાશે.
4- અહીં તમને ડિસએેપિેયરિંગ મેસેજેને એનેબલે કરવાનુ છે. આને ઇનેબલે કર્યા બાદ તે કૉન્ટેક્ટની ચેટમાં એક નૉટિફિકેશન મોકલવામાં આવશે, જેમાં આ પોતાના ડિસઅપિયરિંગે મેસેજડનો ઇનેબલે કેર્યુ છે.
5- અહીં કૉન્ટેક્ટના નામની નીચે તમને એક ટાઇમરનુ આઇકૉન પણ દેખાશે. હવે તમે આ ફિચરનો ઉપયોગ કરી શકો છો.
6- હાલ 7 દિવસ બાદે તમારી ચેટ ડિલીટ થઇ જશે. આવનારા સમયમાં આ ફિચરમાં 24 કલાક બાદ જ મેસેજ ડિલીટ કરવાનો ઓપ્શન મળશે.
7- આ ફિચરના આવ્યા બાદ તમારા ફોનમાં સ્પેસની કમી નહીં થાય.
8- આ ઉપરાંત તમારી ચેટ પ્રાઇવસીની રીતે પણ આ ફિચર ખુબ મહત્વનુ ગણાવામાં આવી રહ્યું છે.