નવી દિલ્હીઃ ટેક જાયન્ટ Googleથી આપણુ દિવસભરનુ કામકાજ કરવામાં ખુબ મદદ કરે છે. તેની બીજી કેટલીય પ્રૉડક્ટ્સ એવી છે જે દુનિયાભરમાં ખુબ પૉપ્યૂલર છે. ગૂગલની યુટ્યૂબે ડાઉનલૉડીંગે બીજા કેટલાય રેકોર્ડ તોડી નાંખ્યા છે. તમે જાણીને ચોંકી જશો જેટલી દુનિયાની કુલ વસ્તી છે તેનાથી પણ વધુ ગૂગલના સ્વામિત્વ વાળી યૂટ્યૂબે દુનિયાભરમાં ડાઉનલૉડ કરી લેવામાં આવ્યુ છે. આવો જાણીએ યુટ્યૂબના કેટલા ડાઉનલૉડ મળી ચૂક્યા છે. 


આટલા કરોડ થયા ડાઉનલૉડ-
એક રિપોર્ટ અનુસાર, Google Play Storeથી Youtubeને એક હજાર વાર ડાઉનલૉડ કરી લેવામાં આવી છે. આ આંકડા દુનિયાની કુલ વસ્તીથી પણ વધુ છે. હાલમાં દુનિયાની કુલ વસ્તી 788 કરોડ છે, એટલે કે યુટ્યૂબના ડાઉનલૉડ્સ આનાથી 217 કરોડ વધુ છે. આમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ યૂઝર્સના ડાઉનલૉડ્સ સામેલ છે. 


સૌથી વધુ આને કરવામાં આવી ડાઉનલૉડ-
દુનિયાભરમાં જેને સૌથી વધુ ડાઉનલૉડ કરવામાં આવી તેમાં યુટ્યૂબની ઉપરાંત ફેસબુક અને તેની પ્રૉડક્ટ્સ સામેલ છે. ડાઉનલૉડીંગના મામલામાં એક હજાર કરોડના આંકડાની સાથે Youtube નંબર વન પર છે. આ પછી બીજા નંબર પર ફેસબુક (Facebook)નો કબજો છે. ફેસબુકને અત્યાર સુધી 700 કરોડ પાર ડાઉનલૉડ કરા ચૂકી છે. વળી, ત્રીજા નંબર પર ફેસબુકની જ અન્ય પ્રૉડક્ટ વૉટ્સએપ (WhatsApp)નુ ના આવે છે, આ અત્યાર સુધી 600 કરોડ વાર ડાઉનલૉડ થઇ ચૂકી છે. જો ચોથા નંબરની વાત કરીએ તો આ નંબર પર ફેસબુક મેસેન્જર (Facebook Messenger) છે. આને અત્યાર સુધી 500 કરોડ વાર ડાઉનલૉડ કરવામાં આવી ચૂકી છે. વળી પાંચમા નંબર પર ફેસબુકની જ ઇન્સ્ટાગ્રામ (Instagrma)નુ નામ આવે છે. ઇન્સ્ટાગ્રામના અત્યાર સુધી 300 કરોડ ડાઉનલૉડ થઇ ચૂક્યા છે.


એટલા માટે વધુ પૉપ્યૂલર થઇ Youtube-
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ મહામારીની રોકથામ લગાવવામાં આવેલા લૉકડાઉનના કારણે યુટ્યૂબની ડાઉનલૉડીંગમાં વધારો જોવા મળ્યો છે. લોકો પોતાના ઘરો પર યુટ્યૂબ પર વીડિયો જોઇને ખાવાની ડીશ બનાવે છે, આ ઉપરાંત બાળકો પણ સ્માર્ટફોનમાં યુટ્યૂબ પર વધુ સમય વિતાવે છે.