હું તો બોલીશઃ આ પુલ મારી નાખશે
gujarati.abplive.com
Updated at:
02 Nov 2022 11:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદ્રશ્યો અમદાવાદમાં વિશાલા સર્કલથી નારોલ વચ્ચે સાબરમતી નદી પરના શાસ્ત્રી બ્રિજના છે. 1969-70ની સાલમાં બ્રિજનું નિર્માણ કરાયું. આ બ્રિજની નીચેના ભાગમાં પોપડા ઉખડી ગયા છે. તો સળીયા દેખાવાનું પણ શરુ થયુ છે. બ્રિજની બંને સાઈડની પાળીઓ જર્જરિત બની છે. શહેરના પશ્ચિમમાંથી પૂર્વ અને પૂર્વમાંથી પશ્ચિમ તરફ જવા માટે હજારો વાહનચાલકો આ પુલનો ઉપયોગ કરે છે. જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ-ગુજરાતના ભારે વાહનોની પણ અવર જવર આ પુલ પર રહે છે