હું તો બોલીશઃ કેમ છેતરાયા કર્મચારીઓ?
gujarati.abplive.com
Updated at:
02 Nov 2022 11:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. 29-10-22ના પેન્શન યોજના માટેના ફાળા અંગેના ઠરાવને રદ કરવામાં આવે છે. સમાધાનની જે ફોર્મ્યુલા નક્કી થયેલ હતી તેના પર સરકાર અડગ રહે. 01-04-2005 પહેલા નિમણૂક પામેલ કર્મચારીઓને ઓપીએસ લાગુ કરવાની પણ માંગ કરાઇ છે.