વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો EXCLUSIVE ઇન્ટરવ્યૂ ABP અસ્મિતા પર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 May 2019 10:37 PM (IST)
લોકસભા ચૂંટણીના છેલ્લા બે તબક્કા માટે મતદાન થવાનું છે. ત્યારે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ પ્રચાર કાર્યક્રમની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની રેલીના મંચ પરથી એબીપી સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરી. ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ પોતાના ઉપર થઈ રહેલા વ્યક્તિગત હુમલાને લઈને તમામ રાજકીય મુદ્દા સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા.