વાયુસેનાએ MIG-21 અને MIG-27ને આપી વિદાય, એરફોર્સ ચીફ ધનોઆએ ભરી છેલ્લી ઉડાન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતો બીજી બાજુ મિગ-27 એમએલે પણ પોતાની અંતિમ ઉડાન બંગાળના હાસિમારા વાયુસેના સ્ટેશન પરથી કરી હતી. તેને પણ વાયુસેનામાંથી અલવિદા કરી દીધી છે.
વાયુ સેના પ્રમુખ બીએસ ધનોઆએ છેલ્લી વખત મિગ-21 એકક્રાફ્ટ ઉડાવ્યું હતું. વાયુસેના પ્રમુખ ઘનોઆ 28 ડિસેમ્બરથી ત્રણ દિવસીય રાજસ્થાનની યાત્રા પર છે.
શુક્રવારે એક રક્ષા પ્રવક્તાએ આપેલા નિવેદનમાં મિગ-27 એમએલને ભારતમાં બહાદુર નામ આપ્યું હતું. આ વિમાને ત્રણ દશક સુધી દેશની ઉલ્લેખનીય સેવા આપી છે. તેનો રેકોર્ડ ખૂબજ શાનદાર રહ્યો છે.
નવી દિલ્લી: મીગ-21 અને મિગ-27 એરક્રાફ્ટની ભારતીય વાયુસેનામાંથી વિદાઈ થઈ ગઈ છે. શુક્રવારે રાજસ્થાનના નાલ સ્થિત વાયુસેના સ્ટેશન પરથી મિગ-21 એરક્રાફ્ટે પોતાની અંતિમ ઉડાન ભરી હતી. તેની સાથે વાયુસાનાએ મિગ-21 એરક્રાફ્ટને અલવિદા કરી દીધું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -