49 વર્ષે પણ આવી હોટ લાગે છે ભાગ્યશ્રી, મિત્રો સાથે પહોંચી ગ્રીસ- જુઓ Stunning Photos
ભાગ્યશ્રીની સુંદરતાનું રહસ્ય તેનું રોજ એક્સર સાઈઝ અને જિમિંગ કરવાનું છે. તે કલાકો સુઘી જીમમાં પરસેવો પાડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાગ્યશ્રીના બે બાળકો અવંતિકા અને અભિમન્યૂ છે. જાણકારી મુજબ તે પોતાના દીકરા અભિમન્યૂને ફિલ્મોમાં લોન્ચ કરવાની છે. જોકે હજુ સુધી આ વાત પર કોઈ ઓફિશિયલ પ્રતિક્રિયા આવી નથી.
આ જ કારણે આજે પણ તેના ચહેરા પર ચમક જોઈ શકાય છે. સલમાન ખાનની ફિલ્મ મેંને પ્યાર કિયામાં દેખાઈ હતી. તે આજે પણ એટલી જ ચુલબુલી દેખાય છે.
ભાગ્યશ્રીના ચીલિંગ અંદાજ તે લોકોને પ્રેરણા લેવી જોઈએ જે 40 વર્ષની ઉંમર વટાવ્યા બાદ પોતાને થાકેલા માનવા લાગે છે.
માત્ર ભાગ્યશ્રી જ નહીં પરંતુ તેની જ ઉંમરની તેની બહેનપણીઓ પણ કોલેજ યંગસ્ટર્સ જેવી લાગી રહી છે.
આ દરમિયાન તેણે પોતાના પરિવાર સાથે નહીં પરંતુ દોસ્તો સાથે અહીં મજાઓ માણી રહી છે.
ભાગ્યશ્રી હાલ સમર વેકેશન એન્જોય કરવા માટે ગ્રીકની ટ્રિપ પર ગઈ છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ ભાગ્યશ્રીએ ભલે બોલિવૂડનું ગ્લેમર છોડી દીધું હોય પરંતુ તેની વ્યક્તિગત લાઈફસ્ટાઈલમાં ગ્લેમરની કોઈ કમી નથી. સિલ્વર સ્ક્રીન પર ન હોવા છતાં સોશિયલ મીડિયા પર પોતાની બ્યૂટીના કારણે છવાયેલી રહે છે. ઇન્ટરનેટ પર હંમેશા એક્ટિવ રહેનારી એક્ટ્રેસ ભાગ્યશ્રી 49ની ઉંમરમાં પણ સારી-સારી એક્ટ્રેસને ટક્કર આપી રહી છે. ભાગ્યશ્રી પોતાની લાઈફને એન્જોય કરતીં જોવા મળી રહી છે. હાલમાં ભાગ્યશ્રી ગ્રીસની સુંદરતાની મજા માણી રહી છે. તેણે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ગ્રીક હોલીડેઝના પિક્ચર્સ શેર કર્યા છે. તેમે જોઈને કોઈ ન કહી શકે કે તેની ઉંમર 49 છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -