આ ગુજરાતી અભિનેત્રી ડીસેમ્બરમાં અમેરિકન બોયફ્રેન્ડને પરણશે, જાણો વિગત
આશકા અને તેના ફિઆન્સ બ્રેન્ટ ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતા. આ સગાઈમાં માત્ર નજીકના મિત્રોને બોલાવવામાં આવ્યા હતા. મોનીની સાથે જૂહી પરમાર, સના ખાન પણ સગાઈમાં જોવા મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાટે આશકાના ઓશિવારા સ્થિત ઘર પર મિત્રોની વચ્ચે બન્નેએ દેશી અંદાજમાં સગાઈ કરી. આ અવસર પર તેની ખાસ મિત્રો મોની રોય પણ જોવા મળી હતી. સાથે જ આશકાએ પોતાની મેંહદીની ડિઝાઈન ફેન્સ સાથે શેર કરી હતી.
આશકાએ વિતેલા વર્ષે બ્રેન્ટ સાથે ન્યૂયોર્કમાં બ્રેન્ટના ઘરે ઇંગ્લિશ સ્ટાઈલમાં સગાઈ કરી હતી. પરંતુ તેના પરિવારજનો અને ટીવી ઉદ્યોગના મિત્રો ઈચ્છતા હતા કે તે અહીં ફરીથી દેશી સ્ટાઈલમાં સગાઈ કરે.
3 ડિસેમ્બરે આશકા ગોરાડિયા બ્રેન્ટ ગોબલે સાથે સાત ફેરા ફરશે. તમને જણાવીએ કે, આશકા અને બ્રેન્ટના લગ્ન રીતી રિવાજ મુદબ આશકના હોમ ટાઉન અમદાવાદમાં થશે.
નચ બલિયે અને નાગિન ફેમ ટેલીવિઝન અભિનેત્રી આશકા ગોરાડિયાએ પોતાના અમેરિકન ફિઆન્સ બ્રેન્ટ ગોબલે સાથે સગાઈ કરી લીધી છે. બન્નેના લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ છે.
ટીવીની જાણીતી અભિનેત્રી આશકા ગોરાડિયાએ હાલમાં જ પોતાના બોયફ્રેનડ્ બ્રેન્ટ ગોબલની સાથે ચાલુ વર્ષના અંતમાં લગ્ન કરવાની જાણકારી આી હતી. મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આશકા અને બ્રેન્ટે સગાઈ કરી લીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -