Twitter લાવી રહ્યું છે નવું ફિચર, મતદાન અને ચૂંટણી સંબંધિત ભ્રામક ટ્વીટની થઇ શકશે રિપોર્ટ

ટ્વીટર, વૉટ્સએપ અને ફેસબુક પર ફેક ન્યૂઝનો પ્રસાર એક મોટી સમસ્યા છે. સરકારે આ સોશ્યલ મીડિયા કંપનીઓને સૂચના આપી છે કે ચૂંટણીને પ્રભાવિત કરવા માટે આ મંચોના કોઇપણ પ્રકારના દુરપયોગને સહી લેવામાં નહીં આવે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 26 Apr 2019 12:01 PM

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ ટ્વીટર પોતાના મંચ પર એક ફિચર જોડી રહ્યું છે. આની મદદથી માઇક્રો-બ્લૉગિંગ વેબસાઇટના ઉપભોક્તા મતદાન અને ચૂંટણી સાથે જોડયેલી ભ્રામક સામગ્રીઓની ફરિયાદ કરી શકશે. સોશ્યલ મીડિયા મંચને ખોટી...More