વડોદરાની શરાબ પાર્ટીમાં પકડાયેલી મોંઘીદાટ કારો કોની કોની છે, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In App11) GJ-6-EQ-6969 અલટીસ: અશ્વિન વનસ્પતી ઈ. પ્રા.લિ, અલકાપુરી. 12) GJ-6-DQ-7980 હોન્ડા: મીના મયુરધ્વજ જાડેજા, 12,સુર્વણપુરી, અલકાપુરી. 13) GJ-6-IE-5168 હોન્ડા અમેઝ: વંદના હર્ષવર્ધન ઝવેરી, 401,મધુબન એપાર્ટ., સેવાસી. 14) GJ-6-EH-1763 વરના: અશ્વિન વનસ્પતી ઈ. પ્રા.લિ, અલકાપુરી. 15) GJ-6-HL-2667 વરનાડો: અતુલ ઠાકોરભાઈ પટેલ, મંગલકિરણ કોમ્પ. 16) GJ-6-HL-4417 રેનોલ્ટ: અર્ચના મનીષ શર્મા, 16,સેવકનગર સોસા., અલકાપુરી. 17) GJ-6-KD-4344 ટોયટા: અનીશ ઉદ્યન પટેલ, મધુબન,સેવાસી, વડોદરા. 18) GJ-6-IM-2142 અલ્ટો: 109, વિશાલનગર, તરસાલી, અનિલ મનોજ ધોબી. 19) GJ-6-JE-1516 ઈકો સ્પોર્ટ્સ: જ્વેલ કંન્ઝ્યુંમર કેર પ્રા.લિ, ઓલ્ડ પાદરા રોડ. 20) GJ-6-HD-9944 મહિન્દ્રાXUV: રેસકોર્સ સર્કલ, દીપ્તિ સંજય પટેલ
1) GJ-6-JQ-1196 ઔડી: 6,ગોત્રો સોસા. ગોર્તી રોડ, કપિલકુમાર અગ્રવાલ. 2) GJ-6-CM-5352 BMW: 25-એ,ગાંધી ઓઇલ મીલ, ગોરવા, સીમારાનકા. 3) GJ-6-JQ-9988 વોલ્વો: ગોત્રી, રૂમિન ભુપેન્દ્રભાઈ શાહ. 4) GJ-6-FQ-3831 મીત્સુબીસી: 659, જીઆઇડીસી, સેવાસી રોડ, માકટેલ પા.લી. 5) GJ-6-FK-4597 સોનાટાસ્કાય: ઓક્સિજન, ચકલીસર્કલ. 6) GJ-6-FC-7168 ફો.વેગન: 93,ઉર્મિ સોસા, જેતલપુર, નિરજ મુકેશ પટેલ. 7) GJ-6-DG-2972 ફો.વેગન: રેસકોર્સપાછળ, ભુપેન્દ્રભાઈ સી. પટેલ. 8) GJ-6-FK-0936 ફોર્ચ્યુંનર: રેસકોર્સ, આલોક સુદર્શન દેસાઈ. 9) GJ-6-EK-7863 અલટીસ: અશ્વિન વનસ્પતી ઈ. પ્રા.લિ, અલકાપુરી. 10) GJ-6-JM-3741 અલટીસ: જેતલપુર રોડ, નિલા રશ્મીભાઈ દેસાઈ.
69 કારના ઓનર્સની ઓળખ થઇ છે. જે આગળની સ્લાઈડમાં જુઓ...
ઉલ્લેખનીય છે કે, ઉદ્યોગપતિ અને ફાર્મ હાઉસના માલિક જિતેન્દ્ર શાહની પૌત્રીની સગાઈ પ્રસંગે મહેમાનો માટે દારૂની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસે જપ્ત કરેલી કારોના માલિકોની કંપનીના નામની કાર હશે તો તેનો ઉપયોગ કોણ કરે છે અને અખંડ ફાર્મમાં કોણ લઇને આવ્યું હતું તેની પૂછપરછ પણ કરાશે. મર્સિડીઝ, બેન્ટલે તેમજ વડોદરા અને આણંદ પાર્સિંગની કારના માલિકોની વિગત એકાદ બે દિવસમાં મેળવ્યા બાદ વધુ તપાસ થશે. હજુ 21 કારના ઓનર્સની ઓળખ બાકી છે. પરંતુ જે 69 કારના ઓનર્સની ઓળખ થઇ તે આ મુજબ છે.
વડોદરાઃ વડોદરા નજીક આવેલા ભીમપુરા પાસેના અખંડ ફાર્મ હાઉસમાં જામેલી દારૂની પાર્ટી પર રાતે જિલ્લા પોલીસે રેડ પાડતા 262 ઉદ્યોગપતિ, વેપારીઓ સહિતના મોટા માથાં ઝડપાયા હતા. આ રેડમાં 130 મહિલાઓ અને યુવતીઓનો સમાવેશ થતો ગતો. પાર્ટીમાં પોલીસને અંદાજે 18 કરોડની 90 વૈભવી કાર જપ્ત કરાઇ હતી.
પાર્ટીમાંથી કેટલાક લોકો ગૂમ થઇ ગયા હોવાની બૂમ ઉઠતા પોલીસે કારના નંબરના આધારે વેરિફિકેશન શરૂ કર્યું હતું. આરટીઓના આધારે અત્યાર સુધી 69 કારના ઓનર્સની ઓળખ થઇ ગઇ છે. જે પૈકી ઘણી કાર ઉદ્યોગોના નામે હોવાથી પોલીસ તેના માલિકોને તેડુ મોકલાવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -