✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વડોદરાઃ વોર્ડ ઓફિસમાં દારૂની મહેફિલ માણતા અધિકારીઓ ઝડપાયા,કેમેરો જોઇ મોં છૂપાવવા લાગ્યા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 May 2017 02:10 PM (IST)
વડોદરાઃ વોર્ડ ઓફિસમાં દારૂની મહેફિલ માણતા અધિકારીઓ ઝડપાયા,કેમેરો જોઇ મોં છૂપાવવા લાગ્યા
1

2

3

ઘટના સ્થળેથી રેવન્યુ ઓફિસરની એ.સી.ચેમ્બરમાં દારૂની બોટલો, ચાખણુ, દારૂ ભરેલા ગ્લાસ, સોડા અને પાણીની બોટલો મળી આવી હતી. મીડિયોનો કેમેરો જોતાં જ અધિકારીઓ અને કર્મચારીઓ હાંફડા-ફાફળા થઇ ગયા હતા. કેટલાક ઓફિસર મોં છૂપાવીને ભાગવા લાગ્યા હતા.

4

મળતી વિગતો અનુસાર, વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી વોર્ડ નં-3ની ઓફિસની રેવન્યુ ઓફિસરની એ.સી.ચેમ્બરમાં ગત રાત્રે દારૂની મહેફિલ જામી હતી. સ્થાનિક લોકોએ મીડિયા સાથે અહીં રેડ પાડતા વોર્ડ ઓફિસર અને કર્મચારીઓ દારૂની મહેફીલ માણતા રંગે હાથે ઝડપાઇ ગયા હતા.

5

વડોદરાઃ રાજ્યમાં કડક દારૂબંધી હોવાનો દાવો કરતી રાજ્ય સરકારની પોલ ખોલતી ઘટના વડોદરામાં સામે આવી છે. વડોરાના વાઘોડિયા રોડ પર આવેલી વોર્ડ નં-3ની ઓફિસમાં વોર્ડ ઓફિસર અને સ્ટાફના કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા રંગેહાથે કેમેરામાં કેદ થઇ ગયા હતા. જેને પગલે વડોદરા કોર્પોરેશનમાં ખળભળાટ મચી ગયો હતો.

  • હોમ
  • વડોદરા
  • વડોદરાઃ વોર્ડ ઓફિસમાં દારૂની મહેફિલ માણતા અધિકારીઓ ઝડપાયા,કેમેરો જોઇ મોં છૂપાવવા લાગ્યા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.