વડોદરા : સ્કૂલનાં લેડિઝ ટોઈલેટમાં સ્ટુડન્ટ કપલ માણતું હતું એકાંત, ઝડપાઇ જતાં શું થયું?
પરીક્ષા પૂર્ણ થયા પછી શાળા સંચાલકોએ રિઝલ્ટનાં દિવસે બન્ને સ્ટુડન્ટનાં વાલીઓને શાળામાં બોલાવ્યા હતા. તેમજ તેમની સાથે વાતચીત કર્યા પછી માર્કશીટની સાથે એલસી પણ પકડાવી દીધા હતા. હાલ આ મુદ્દો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરીક્ષાના એકાદ મહિના પહેલા તેમની શાળાના જ લેડિઝ ટોઈલેટમાં બન્ને સ્ટુડન્ટ અંગતપળો માણી રહ્યા હતા. દરમિયાન શાળાની અન્ય એક સ્ટુડન્ટ ટોઈલેટમાં જતાં તેણે બન્નેને વાંધાજનક સ્થિતિમાં જોઈ લીધા હતા. આ અંગે વિદ્યાર્થિનીએ શિક્ષકને જાણ કરતાં બન્નેની પુછપરછ કરાઈ હતી. જોકે પરીક્ષા ખૂબ જ નજીક હોવાથી સ્કૂલ સંચાલકોએ તેમની વિરૂધ્ધ કોઈ પગલાં લીધા નહોતા.
શહેરનાં નવાયાર્ડ વિસ્તારમાં આવેલી હાઈસ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતા બે સ્ટુડન્ટ ફેસબુકથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. એક જ ક્લાસમાં ભણતા હોવાથી બન્ને વચ્ચે નિકટતા વધી હતી. બાદમાં બન્ને અવાર-નવાર એક બીજાને એકાંતમાં મળતા હતા. પરિવારથી છુપાઈને તેઓ મળતાં હતા.
આ ઘટના સામે આવતાં શાળા સંચાલકોએ બંનેના વાલીઓને સ્કૂલે બોલાવ્યા હતા. તેમજ તેમની પાસેથી લેખિતમાં બાંહેધરી લીધા બાદ બન્નેને માર્કસીટની સાથે એલસી પકડાવી દીધા હતા. ત્યારે સોશિયલ મીડિયાના ઉપયોગથી ખોટે રસ્તે જતા હોવાનો આ કિસ્સો વાલીઓ માટે લાલબત્તી સમાન છે.
વડોદરાઃ શહેરની એક શાળાના ધોરણ 9માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની શાળાના જ ટોઇલેટમાં અંગત પળો માણતા ઝડપાઈ ગયા છે. સોશિયલ મીડિયાથી એક બીજાના સંપર્કમાં આવ્યા બાદ તેમની નિકટતા વધતાં એક બીજાને આવી રીતે મળતા હતા. જોકે બન્ને વાંધાજનક સ્થિતિમાં ઝડપાતાં આ ઘટના સામે આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -