વડોદરાઃ 'ભાજપની કાઉન્સિલર ... બિલ્ડર ....ની રખાત તરીકે બિલ્ડરોમાં ઓળખાય છે'
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Oct 2017 11:21 AM (IST)
1
વડોદરા: વડોદરાની વિધાનસભા બેઠક પરથી દાવેદારી કરતી મહિલા કાઉન્સિલર સામે ગંભીર આક્ષેપો કરતી એક પત્રિકા ફરતી થઈ છે. છેલ્લા 25 વર્ષથી રાજકારણમાં સક્રિય અને વિશેષ પદોની જવાબદારી ભોગનારા ભાજપના કાર્યકર દ્વારા ફરતી કરવામાં આવી છે. મહિલા કાઉન્સિલરના નામંકિત બિલ્ડર સાથે આડા સંબંધો ધરાવવા સાથે વિસ્તારમાં દબંગાઈ કરતી હોવાની વિગતો દર્શાવવા આવી છે. વાંચો આખી પત્રિકા.....
2
3
4
5
6
7
8
= 8">