તલવારો વિંઝતા તોફાનીઓએ વડોદરામાં ફેલાવ્યો ભારે આતંક, આ રહી તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Oct 2017 10:56 AM (IST)
1
જ્યારે કેટલાક તો લાકડીઓ અને ડંડાઓ લઈને ફરતા હતા. પોલીસ મૂક પ્રેક્ષક બની તોફાનીઓનો આ તમાશો જોઇ રહી હતી.
2
કેસરી ઝભ્ભો પહેરેલા એક ઇસમે તો બાઇક અને સાઈકલ પર તલવારના ફટકા મારી બીજું કાંઇ મળ્યું તો ટેબલ પર પણ તલવાર મારી હતી.
3
તેમણે રસ્તાની સાઇડ પર પાર્ક કરેલી કાર પર પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા હતા. તોફાનીઓએ તલવારો વિંઝી ભારે આતંક ફેલાવ્યો હતો.
4
વડોદરા: વડોદરામાં રવિવારે નિકળેલું તાજિયાનું જુલૂસ મોડી સાંજ સુધી શાંતિપૂર્ણ રહ્યું હતું પરંતુ બાદમાં જુલૂસમાં સામેલ કેટલાક અસામાજિક તત્ત્વોએ હાથમાં તલવારો લઈ આતંક ફેલાવી દીધો હતો.