✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વડોદરાઃ યુવતીને 8 વર્ષથી પરણિત યુવક સાથે છે શારીરિક સંબંધો, પિતાએ અભયમને ફરિયાદ કરતાં શું થયું ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Jun 2017 10:57 AM (IST)
વડોદરાઃ યુવતીને 8 વર્ષથી પરણિત યુવક સાથે છે શારીરિક સંબંધો, પિતાએ અભયમને ફરિયાદ કરતાં શું થયું ?
1

યુવતીના પિતાએ જણાવ્યું કે, મારી પુત્રી પ્રેમી સાથે ગળાડૂબ પ્રેમમાં હોવાથી પ્રેમીની સાથે રહેવા માગે છે, પણ યુવકની પત્ની આ વાતની વિરુદ્ધ છે અને અમારા ઘરે આવીને ઝઘડો પણ કરી ચૂકી છે. તે પતિને ડાયવોર્સ નથી આપવા માગતી. હું મારી દિકરીને સમજાવીને કંટાળી ગયો છું અને તેનો પ્રેમી પણ મારી વાત નથી માનતો.

2

બીજી તરફ પ્રેમી 37 વર્ષિય યુવકે પોતે પ્રેમિકાને નહીં છોડે તેમ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું. પ્રેમિકાના પિતાએ વાંધો ઉઠાવતા તેણે પિતાને કહી દીધું કે, તમારી દીકરીને ખબર છે તો મને એક્સટ્રા મેરીટલ અફેર્સથી વાંધો નથી. આ સંજોગોમાં અણને બંનેને શાંતિથી રહેવા દો અને અમારી લાઈફ એન્જોય કરવા દો.

3

વડોદરા: વડોદરામાં ટોચની ઇન્શ્યોરન્સ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતી 32 વર્ષની યુવતીને છેલ્લાં 8 વર્ષથી પરીણિત યુવક સાથે શારીરિક સંબંધો છે. આ અંગે યુવતીના પિતાએ અભયમને અરજી કરી હતી પણ યુવતીએ પોતાના પરીણિત પ્રેમીને છોડવાનો સાફ ઈન્કાર કર્યો છે. તેને પ્રેમીનાં લગ્ન થયાં છે તે સામે પણ વાંધો નથી.

4

આ અરજીના પગલે યુવતીને અભયમના કાઉન્સિલરોએ બોલાવીને સમજાવી હતી. જો કે આ સમજાવટ છતાં યુવતીએ પોતાના પરિણીત પ્રેમીને છોડવાની ના પાડી દીધી હતી. યુવતીએ કાઉન્સિલરોને, આ મારી પર્સનલ મેટર છે તમે તેમા ન પડશો. તેમ કહીં ઉડાઉ જવાબ આપી દીધો હતો.

5

વાઘોડિયા રોડ પર રહેતી 32 વર્ષિય યુવતીના પિતાએ પોતાની પુત્રીના પરીણિત યુવક સાથેના શારીરિક સંબંધોથી કંટાળી અભયમને અરજી કરી હતી. તેમણે અરજીમાં જણાવ્યું હતું કે, મારી અપરણિત પુત્રી પ્રતિષ્ઠિત ઇન્શ્યોરન્સ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર છે અને પણ છેલ્લા 8 વર્ષથી પરિણીત યુવક સાથે પ્રેમ સંબંધમાં છે.

6

બીજી તરફ આ અરજીના જવાબમાં યુવકે પ્રેમિકાના પિતાને કહી દીધું હતું કે, તમારી દીકરીને મારાં લગ્ન થયાની જાણ છે અને તેને મારાં લગ્ન સામે કોઇ વાંધો નથી, તો મને એક્સટ્રા મેરીટલ અફેર્સથી વાંધો નથી. મારાં લગ્ન થયેલાં છે છતાં તે પોતાની મરજીથી મારી સાથે શારીરિક સંબંધો બાંધે છે તેથી તમારે વચ્ચે પડવાની જરૂર નથી.

  • હોમ
  • વડોદરા
  • વડોદરાઃ યુવતીને 8 વર્ષથી પરણિત યુવક સાથે છે શારીરિક સંબંધો, પિતાએ અભયમને ફરિયાદ કરતાં શું થયું ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.