✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખની વિરુદ્ધ કોંગ્રેસના જ પ્રદેશમંત્રીનો વિસ્ફોટક પત્ર, સેક્સને લગતાં આક્ષેપ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Sep 2017 04:23 PM (IST)
ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખની વિરુદ્ધ કોંગ્રેસના જ પ્રદેશમંત્રીનો વિસ્ફોટક પત્ર, સેક્સને લગતાં આક્ષેપ
1

2

3

4

પ્રદેશ કોગ્રેસના મંત્રી પ્રવીણ ડી. સ્વામીએ હાઇકમાન્ડને મૌલિનની કરતૂતોને જણાવતો પત્ર લખ્યો હતો. પ્રવીણભાઇએ પત્રમાં લખ્યું હતું કે મૌલિન વૈષ્ણવે સેવાદળની વિધવાનો દુરુપયોગ કર્યો છે. એટલું જ નહીં તેના નોકરની દીકરી સાથે પણ સંબંધો બનાવ્યા હતા. આ વાત જાહેર થતાં બીજા નોકર સાથે તેને પરણાવી દીધી હતી. બીજા શું આક્ષેપો કર્યા છે, તે જાણવા વાંચો આખો પત્ર......

5

વડોદરાઃ ગુજરાત કોગ્રેસના વધુ એક નેતા મહિલા સાથે સંબંધ રાખવાને લઇને વિવાદમાં ફસાયા છે. વડોદરા કોગ્રેસના સિનિયર નેતા અને પ્રદેશ કોગ્રેસમાં ઉપપ્રમુખેનો હોદ્દો ધરાવતા મૌલિન વૈષ્ણવ સામે ભ્રષ્ટાચાર અને એક વિધવા મહિલા સાથે સંબંધો રાખવાના આક્ષેપ કરાયા હતા. આ અંગે એક પત્ર પણ કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલવામાં આવ્યો છે.

  • હોમ
  • વડોદરા
  • ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખની વિરુદ્ધ કોંગ્રેસના જ પ્રદેશમંત્રીનો વિસ્ફોટક પત્ર, સેક્સને લગતાં આક્ષેપ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.