✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

તોગડિયાએ શક્તિસિંહ ગોહિલના પૂર્વજોનાં શા માટે કર્યાં ભરપૂર વખાણ ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Jan 2018 09:36 AM (IST)
1

હું વિશ્વ હિન્દુ પરિષદના લીડર હોવાને નાતે માંગ કરુ છુ. હું મારા મોટાભાઇ નરેન્દ્રભાઇ પાસે નહીં માંગુ તો પછી શું નવાઝ શરીફ પાસે માંગીશ.

2

વિહિપના નેતા પ્રવિણ તોગડીયાએ જણાવ્યુ હતુ કે, વિહિપ, આરએસએસ અને ભાજપ વર્ષો પહેલા જે વાત લઇને નીકળ્યો હતુ. જેમાં રામમંદિર બને, ગૌહત્યાનો કાયદો બને, 370ની કલમ દૂર થાય, આ વાતો લઇને દરેક કાર્યકર્તા લોકો સુધી પહોંચ્યા હતા અને દેશમાં પૂર્ણ બહુમતની સરકાર બનાવી હતી.

3

મારે એટલુ જ કહેવુ છે કે, હું પીએમ બનવા નથી માંગતો, પરંતુ હિન્દુઓની જે અનેક શતાબ્દીઓની જે ઇચ્છા છે તે પૂર્ણ બહુમતની સરકાર આવવાની સાથે પૂર્ણ થઇ જવી જોઇએ.

4

જ્યારે ટ્રિપલ તલાક મામલે તેઓએ જણાવ્યું હતું કે ટ્રિપલ તલાક હોય કે અન્ય કોઈ પણ મુદ્દો દેશમાં કોમન સિવિલ લાગુ કરવો જોઈએ, જેથી કોઇપણ સમાજની વ્યક્તિને એક સરખો ન્યાય મળે.

5

વડોદરાઃ વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડીયા દક્ષિણ ગુજરાત પ્રાંતની બેઠકમાં હાજરી આપવા વડોદરા આવ્યા હતા. આ પ્રસંગે પ્રવિણ તોગડીયાએ જણાવ્યુ હતુ કે, શક્તિસિંહ ગોહિલના પૂર્વજોએ ગૌરક્ષા પૂર્વજોએ ગૌરક્ષા માટે કામ કર્યુ હતુ. તેમના શક્તિસિંહના પૂર્વજ હનુભાએ ગૌરક્ષા માટે શહીદી વહોરી હતી.

  • હોમ
  • વડોદરા
  • તોગડિયાએ શક્તિસિંહ ગોહિલના પૂર્વજોનાં શા માટે કર્યાં ભરપૂર વખાણ ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.