✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વડોદરા: આંતરરાષ્ટ્રીય મેરેથોનમાં રનિંગ વખતે હાર્ટ એટેકથી 66 વર્ષીય વુદ્ધનું મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Jan 2018 10:36 PM (IST)
1

ભરતભાઈએ 21 કિમીની દોડમાં ભાગ લીધો હતો. મેરેથન શરૂ થતા 2 કિલોમીટર દોડ્યા બાદ તેમને છાતીમાં દુખાવો શરૂ થયો હતો જેથી તેમને તત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતું. સંચાલકો દ્વારા ભરતભાઈના પરિવારને આર્થિક મદદ માટે એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

2

વડોદરાઃ આંતરરાષ્ટ્રીય મેરેથોનમાં ભાગ લેવા આવેલા રાજકોટના 66 વર્ષીય વુદ્ધને રનિંગ વખતે હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું. રાજકોટના વતની ભરતભાઈ સોમાણી(66) વડોદરા ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડમાં ભાગ લેવા માટે આવ્યા હતા.

  • હોમ
  • વડોદરા
  • વડોદરા: આંતરરાષ્ટ્રીય મેરેથોનમાં રનિંગ વખતે હાર્ટ એટેકથી 66 વર્ષીય વુદ્ધનું મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.