રૂમમાં પત્ની અને પ્રેમી રંગરેલિયા મનાવતા હતા અને પતિ આવી ગયો પછી શું થયું? જાણો વિગત
પતિએ કહ્યું હતું કે, એપ્રિલ 2017માં પણ પત્ની આજવા વૃંદાવન ગેસ્ટ હાઉસમાંથી ડોક્ટર પ્રેમી સાથે પકડાઈ હતી. જેનો વાઘોડિયા કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. ડોક્ટર વિરુદ્ધ પણ વોરંટ ઇસ્યુ થયેલું છે પણ તે હાજર થતો નથી. મેં શહેર પોલીસ કમિશ્નરને પણ રજૂઆત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપત્ની અને પ્રેમી બન્ને રૂમમાં એક બીજાને શારીરિક સંબંધ બાંધતા હતા તે દરમિયાન રાત્રે પોલીસને સાથે લઈને પહોંચેલા પતિએ દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો ખોલતા જ બંને કઢંગી હાલતમાં જોવા મળ્યા હતાં. આ જોઈને પતિ સાથે આવેલ પોલીસ પણ ચોંકી ગઈ હતી. ત્યારે પોલીસે પૂછ્યું તો પ્રેમીએ કહ્યું હતું કે, અમે તો ભાઈ-બહેન છીએ, હું તો બાથરૂમ કરવા અહીં આવ્યો હતો. પતિએ ફરિયાદ કરતાં પોલીસે પત્ની વિરુદ્ધ વ્યભિચારનો ગુનો નોંધ્યો હતો.
પત્નીના ઘરનો દરવાજો ખખડાવ્યો તો પત્ની અને પ્રેમી કઢંગી હાલતમાં જોવા મળ્યા હતાં. પતિ સાથે આવેલ પોલીસ કઢંગી હાલતમાં કપલને જોઈને હેબતાઈ ગઈ હતી. ત્યાર બાદ બન્નેને પાદરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતાં. પીઆઇ ડી.એમ.વ્યાસે કહ્યું કે શિક્ષિકા સામે પતિએ વ્યભિચારનો ગુનો નોંધાવતાં તેને કોર્ટમાં દાદ માટે સમજ કરી છે.
પાદરાના ચોકારી ગામે રહેતા ડ્રાઈવર લાલજી પંડ્યા સાથે પત્નીના અનૈતિક સંબંધ હોવાની જાણ થતાં પતિ ગીરીશ પાદરા પોલીસને લઈને પત્નીના પાદરાના અરિહંત કોમ્પ્લેક્ષ સ્થિત ફ્લેટ પર પહોંચી ગયો હતો.
વડોદરાના ન્યૂ વીઆઇપી રોડની ગીતાંજલિ સોસાયટીમાં રહેતા અને પાદરાની કંપનીમાં નોકરી કરતા ગીરીશભાઇ રોહિતનાં લગ્ન 10 વર્ષ પહેલાં રશ્મિકા સાથે થયાં હતાં. લગ્નજીવનમાં તેમને 9 વર્ષની પુત્રી છે, જે હાલ તેનાં નાના-નાની સાથે રહે છે. પત્નીના અનૈતિક સંબંધના કારણે વારંવાર પતિ અને પત્ની વચ્ચે ઝઘડા થતાં હતા જેના કારણે પતિ દોઢ વર્ષથી અલગ થઈ ગયો હતો. જયારે રશ્મિકા શિક્ષિકાની નોકરી કરતી હોવાથી તે અલગ રહે છે.
વડોદરાઃ વડાદરા નજીક આવેલા પાદરાના અરિહંત કોમ્પ્લેક્ષમાં પ્રેમી સાથે રંગરેલિયાં મનાવતી શિક્ષિકાને પતિએ રંગેહાથ ઝડપી પાડી હતી. મોડી રાત્રે પોલીસને સાથે લઈને પહોંચેલા પતિએ દરવાજો ખોલાવતાં બંને કઢંગી હાલતમાં જોવા મળ્યા હતાં. આ જોઈને પતિ સાથે આવેલ પોલીસ પણ ચોંકી ગઈ હતી. ત્યારે પોલીસે પૂછ્યું તો પ્રેમીએ કહ્યું હતું કે, અમે તો ભાઈ-બહેન છીએ, હું તો બાથરૂમ કરવા અહીં આવ્યો હતો. પતિએ ફરિયાદ કરતાં પોલીસે પત્ની વિરુદ્ધ વ્યભિચારનો ગુનો નોંધ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -