✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Pics: ટીમ ઈન્ડિયાના કયા ખેલાડીએ પોતાના આ મિત્રને લઈને શું કહ્યું? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Jul 2018 11:48 AM (IST)
1

યુસુફ ઘણીવાર પોતાના ઘોડાની સાથે વાત કરવાની કોશિશ પણ કરતો જોવા મળે છે.

2

આ પહેલા પણ યુસુફ પઠાણે ઘોડાની સાથે એક તસવીર શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘દોસ્ત દોસ્ત’

3

યુસુફ પઠાણની આ તસવીરોથી અંદાજ લગાવી શકાય છે કે તેણે જાનવર કેટલા પસંદ છે.

4

ક્રિકેટરે આ તસવીરોને શેર કરતાં લખ્યું હતું કે, ભલે તે અમારી ભાષા ન સમજી શકતો હોય પરંતુ જાનવર ઘણીવાર પ્રેમની ભાષાનો જવાબ આપે છે.

5

ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણે પોતાના ઈસ્ટાગ્રામ પર જોરદાર તસવીર શેર કરી છે. આ તસવીરમાં યુસુફ પઠાણ ઘોડા સાથે વાત કરતો અને તેની સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો.

  • હોમ
  • વડોદરા
  • Pics: ટીમ ઈન્ડિયાના કયા ખેલાડીએ પોતાના આ મિત્રને લઈને શું કહ્યું? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.