✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બારડોલીઃ વિધવા સાથે યુવકે મરજી વિરુદ્ધ બાંધ્યા સેક્સસંબંધ, ગર્ભ રહી જતાં શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Jul 2017 10:37 AM (IST)
1

બારડોલીઃ તાલુકાના મઢીમાં એક વિધવા સાથે પાંચ પાંચ મહિના સુધી યુવકે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા પછી વિધવા ગર્ભવતી થઈ ગઈ હતી. વિધવાએ યુવકને લગ્ન કરવાનું કહેતા યુવકે મોં ફેરવી લેતા આ અંગે યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે. ફરિયાદ પછી ગુનો પ્રકાશમાં આવતાં ભારે ચકચાર જાગી છે.

2

વિરમે પ્રિયાને લગ્નની લાલચ આપી પ્રેમસંબંધ બાંધ્યા હતા અને પછી સેક્સની માંગણી કરી હતી. જોકે, પ્રિયાએ લગ્ન પહેલાં સેક્સનો ઇનકાર કરતાં વિરમે બદનામ કરવાની ધમકી આપી પરાણે સેક્સસંબંધ બાંધ્યા હતા. આ પછી તે વારંવાર તેની સાથે સંબંધ રાખતો હતો.

3

વિરમે પ્રિયાને આ રીતે સતત પાંચ મહિના સુધી ભોગવી હતી અને આ શારીરિક સંબંધથી પ્રિયા ગર્ભવતી બની ગઈ હતી. બે મહિનાનો ગર્ભ હોવાનું જણાતા પ્રિયાએ વિરમને લગ્ન કરવાનું જણાવ્યું હતું. જોકે, વિરમે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.

4

આ અંગેની વિગતો એવી છે કે, બારડોલી તાલુકાના મઢીમાં કાંટી ફળિયામાં રહેતી પ્રિયા(નામ બદલ્યું છે) વિધવા જીવન વિતાવે છે અને ગુજરાન માટે ખેતમજૂરી કરી છે. પ્રિયા સુરેશ ચૌધરીના ખેતરમાં કામ કરવા જતી હતી. અહીં વિરમ કાળુ રાઠોડ મેનેજર તરીકે કામ કરતો હતો. જ્યાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા.

5

વિરમે પ્રિયાને ગર્ભવતી બનાવી દીધા પછી લગ્ન કરવાનો ઇનકાર કરી દેતા પ્રિયા બારડોલી પોલીસ સ્ટેશન પહોંચી હતી. પ્રિયાની ફરિયાદને આધારે પોલીસે વિરમ રાઠોડ સામે બળાત્કારની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

  • હોમ
  • વડોદરા
  • બારડોલીઃ વિધવા સાથે યુવકે મરજી વિરુદ્ધ બાંધ્યા સેક્સસંબંધ, ગર્ભ રહી જતાં શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.