ઘરે બેઠા કરો અમદાવાદના મા ભદ્રકાળીના દર્શન, જુઓ વીડિયો

Continues below advertisement


ઘરે બેઠા અમદાવાદના કુળદેવીના દર્શન કરો. 'મા ભદ્રકાળી'સદીઓથી બિરાજમાન છે.  ૐ જયંતિ મંગલા કાલી, ભદ્રકાળી કપાલિની, દુર્ગા ક્ષમા શિવા ધાત્રી,  સ્વાહા સદા નમોસ્તુતે||
'મા ભદ્રકાળી'  મા પાર્વતીનું સ્વરૂપ  છે.  'મા ભદ્રકાળી' અમદાવાદની નગરદેવી છે.  મા ભદ્રકાળીમાં ભક્તોની અતૂટ આસ્થા છે.
 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram