શક્તિના નવ સ્વરૂપઃ સુરેન્દ્રનગરના ચોટીલામાં બીરાજે છે મા ચામુંડા
શક્તિના નવ સ્વરૂપમાં આજે સુરેન્દ્રનગરના ચોટીલામાં બીરાજનારા મા ચામુંડાના દર્શન કરો. બ્રહ્માંડની ગતિનું સંચાલન માના હાથમાં છે. ચોટીલાનો પૌરાણિક ઇતિહાસ છે. ચંડ-મુંડ સંહારિણી મા દુર્ગાનું સ્વરૂપ છે.