શક્તિના નવ સ્વરૂપઃ નવરાત્રી પર મા ખોડલના દર્શન કરો
Continues below advertisement
શક્તિના નવ સ્વરૂપમાં આજે મા ખોડલના દર્શન કરો. ભાવનગરના રાજપરામાં માનું સ્થાન છે. ખમકારી ખોડલ કલ્યાણકારી છે. માની પ્રાગટ્ય કથા સદીઓ પુરાણી છે.
Continues below advertisement