સાત વારમાંથી ક્યા દિવસે ક્યા કાર્યનો પ્રારંભ કરવાથી મળે છે સફળતા
Continues below advertisement
મોટાભાગે શુભમુહૂર્ત જોઇને નવા કામ શરૂ કરવામાં આવે છે પરંતુ જો શુભ મૂહૂર્ત જોયા વિના પણ આપ શુભ દિવસ જોઇને નવા કાર્યને શરૂ કરી શકો છો. નિશ્ચિત કાર્ય શરૂ કરવા માટે નિશ્ચિત વાર નક્કી કરાયા છે. તો જાણીએ ક્યા વારે ક્યું કામ શરૂ કરવાથી સફળતા મળે છે. જો આપ કોઇ ખાણીપીણીનો ઘંધો શરૂ કરી રહ્યાં હો અથવા તો પાણી સંબંધિત મીનરલ વોટરનો ધંધો શરૂ કરી રહ્યાં હો તો આ બિઝનેસના શુભારંભ માટે સોમવારે શ્રેષ્ઠ દિવસ છે.અન્ય દિવસે ક્યુ કાર્ય શુભ ફળ આપે છે. જાણો
Continues below advertisement
Tags :
Shubh Muhurat