ABP Live Auto Awards 2022 | Honouring Automotive Innovation | Streaming Soon

ABP Live Auto Awards 2022 | Honouring Automotive Innovation | Streaming Soon

ABP Live નવી બૌદ્ધિક સંપત્તિ (Intellectual Property)- 'ABP LIVE Auto Awards' લોન્ચ કરવા માટે તૈયાર છે. આ એવોર્ડ્સથી  શ્રેષ્ઠ વાહનોનું સન્માન કરાશે કે, જેઓ આ વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યા છે, અથવા તો વાહનોમાં નોંધપાત્ર યાંત્રિક ફેરફારો થયા છે.
 
આ પહેલનો ઉદ્દેશ ઓટોમોબાઈલ ઉત્પાદકોની સિદ્ધિઓને પ્રકાશિત કરવાનો અને નવીન અને અદ્યતન વાહનો સાથે બહાર આવવા તરફના તેમના પ્રયાસોને ઓળખવાનો છે. ઓટો ઉત્સાહીઓ (Auto Enthusiasts), નિષ્ણાંત બ્લોગર્સ અને અનુભવી પત્રકારોની ટીમ વાહનોની કાર્યક્ષમતા, પ્રદર્શન, મૂલ્ય, ડિઝાઇન અને વ્યવહારિકતાના આધારે ચિવટતાપૂર્વક મૂલ્યાંકન કરીને આ પુરસ્કારો 15 કેટેગરીમાં રજૂ કરવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola