અસ્મિતા વિશેષઃ પેટ્રોલ ડિઝલના વાહનો થશે બંધ?

પર્યાવરણને બચાવવા માટે પર્યાવરણનું જતન જરૂરી છે. જેના માટે ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિશ્વની 6 મોટી કંપનીએ એક સાથે મળીને પ્રકૃતિના હિતમાં નિર્ણય કર્યો છે. 2040 પેટ્રોલ-ડિઝલથી ચાલતા વાહનોને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola